શિયાળુ પાક સાંધો

Pina Mandaliya @cook_25713246
શિયાળુ પાક સાંધો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકી તેમાં ધઉં નો લોટ સેકી લો આછો ગુલાબી થાય પછી એક પ્લેટ માં કાઢી લો હવે પછી ઘી મૂકી તેમાં અડદ નો લોટ શેકી લો સેકતા સરસ સુગંધ આવે એને પણ એક પ્લેટ માં કાઢી નાખવા
- 2
હવે એક પેન કઢાઈ માં ઘી ગરમ કરો ગુંદર તળી ને કાઢી લો પછી તેમાં ગોળ નો પાયો બનાવો સહેજ મેલ્ટ થઈ જાય પછી તેમાં શેકેલો બંને લોટ નાખો પછી તેમાં સૂંઠ પાઉડર ગંઠોડા પાઉડર બદામ ના ટુકડા કાજૂ ના ટુકડા ખસખસ નાખી બરાબર મિક્સ કરી લો
- 3
સાથે ટોપરા નો છીણ નાખી દો બધું સરસ મિક્સ કરો ગરમા ગરમ તેના લાડુ વાળી લો ઉપર ખસખસ ગાર્નિશ માટે લો ને પછી એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો રોજ સવારે તેણે શહેજ ગરમ કરી ખાવાથી બહું જ ફાયદા થાય છે મને તો બહું જ ભાવી છે આપને ભાવે તો જરૂર મારી recipe શેર કરજો 🙏😊🤗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
શિયાળા ના વસાણા (આદુ પાક ને રાબ)(Aadu pak and rab recipe in Gujarati)
#MW1આદુ પાક ને રાબ છે e શિયાળા મા આપણને એનર્જી સાથે આપડી ઇમ્યુનીતી પણ વધારે છે તો મે આજે જ બનાવી છે તો શેર કરું છું મને સુંઠ ની લાડુડી બહુ જ ભાવે છે Pina Mandaliya -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
સૂંઠ પાક (Sunth pak recipe in gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
શિયાળુ પાક
#શિયાળાશિયાળા ની રૂતુ સ્ટાર્ટ થાય એટલે અડદિયું, મેથી પાક , શિયાળા પાક આ બધુ ઘર માં બનવા માંડે તો આજે અમે પણ બનાવ્યુ છે શિયાળા પાક હેલ્થી અને ટેસ્ટી... દરરોજ સવારે શિયાળુ પાક ખાવાથી ઠંડી સામે શરીર ને રક્ષણ મળે છે અને ઠંડી માં બિમારી થી બચી શકાય છે તો તમે પણ તમારા પરીવાર માટે બનાવજો અને ખાજો... Sachi Sanket Naik -
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
ગૂંદ ની રાબ
#ઇબુક૧#૧૪શિયાળો શરૂ થાય એટલે વિવિધ રાબ નું પણ આગમન થઈ જાય. ગૂંદ ની રાબ મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
(ગુંદર ડ્રાયફુટ પાક( Gundar Dryfruits Pak Recipe in Gujarati)
હવે શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને આઋતુ મા ખાવા ની બહુ જ મજા આવે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. મે આજે આવો જ એક પાક બનાવ્યા છે. #MW1 Manisha Maniar -
શિયાળુ વસાણું પેંદ (લાપસ)
#વિનટર શિયાળા ની ત્રુતુ એટલે ખાણીપીણી ની મોજ મીઠાઈ હોય ફરસાણ હોય નવુનવું બનાવી ને ખવડાવવા ની મજા આવે. મે આજ આપણા ઓથર મનીષા બેન પાસે થી શીખી છે થોડા ફેરફાર થી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ઘરનાં બધાં ને ખુબ ભાવી છે. કુકપેડ ટીમ આપણ ને ઘણું નવું શીખવે છે. આભાર HEMA OZA -
શક્તિવર્ધક શિયાળુ પાક
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શરીર ને વધારાની શક્તિ ની જરૂર પડે છે,ત્યારે.અલગ અલગ વસાણાં બનાવી ને ખાવાથી શરીર માં ગરમી ની પુરવણી થાય છે. Varsha Dave -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
ખજૂર,અખરોટ,બદામ રોલ(Dates,walnut,almond roll recipe in Gujarati)
અમે શિયાળા પાક બનાવતા હોય છીએ તો આજે મે મિક્સ ડ્રાય ફ્રુટ રેસિપી બનાવી છે તો શેર કરું છુ#CookpadTurns4 (ડ્રાય ફ્રુટ) Pina Mandaliya -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ખજૂર પાક(khjur pak recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ30આજે મેં ખજુર પાક બનાવ્યો છે જે એક રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી આર્યન થી ભરપૂર વાનગી છે Dipal Parmar -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
ગુંદર પાક લાડું (Gond Pak Ladoo Recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati કહેવાય છે કે શિયાળામાં વસાણા ખાઈ ને સેહત બનાવો ને બાર મહિના નિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાક ભાજી ને વસાણા ખાવા નું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુ માં ગરમ લાગે એ શિયાળા માં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતા જ બધા પોતાની સેહત બનાવતા હોય છે ગુંદર પાક એ ગુજરાતી રસોડામાં બનતી સૌથી લોકપ્રિય શિયાળાની સ્વાદિષ્ટ વાનગી છે. તે સ્વાદિષ્ટ અને સમૃદ્ધ છે, આરોગ્યપ્રદ ઉર્જા બાર ખાદ્ય ગમ, ઘી, ગોળ અથવા ખાંડ અને ખાસ ઔષધિઓ અને મસાલા વડે તૈયાર કરવામાં આવે છે. તે સ્વાદની આ અનન્ય પરંતુ તીવ્ર તીવ્રતા ધરાવે છે, તો આજ આપણે એવાજ એક વસાણા વાળા ગુંદર પાક – ગુંદ ના લાડવા બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
-
-
વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati)
#VR#MBR7Week 7વસાણું એ અલગ અલગ પ્રકારના તેજાના ને વાટી ને બનાવા માં આવે છે. શિયાળાની ઋતુ એટલે હેલ્થ બનાવા ની રૂતુ. આપણા વડવાઓ શિયાળામાં કાટલું પાક બનાવીને ખાતા અને ખવડાવતા કે જેથી આખું વર્ષ હેલ્થ સારી રહેતી. તો મેં અત્યાર ના ટ્રેન્ડ મુજબ લો કેલરી અને ખાંડ ફ્રી વસાણું પાક બનાવ્યો છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
માવા ના ઘુઘરા (Mava Ghooghra Recipe In Gujarati)
#DFT#માવાના ઘુઘરામારા મમ્મી આં ઘુઘરા બહુ સરસ બનાવે છે તો તેની પાસે રેસિપી જાણી મે આજે બનાવ્યા છે તો શેર કરું છું..... મારા મમ્મી ના ફેવરિટ છે. ....😊😋🤗Happy diwali 🌟🌟💥💥 Pina Mandaliya -
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પેંદ
#શિયાળા#OnetreeOnerecipeશિયાળા ની શરૂઆત થાય એટલે સરસ મજાના શાકભાજી , વસાણા, સૂપ, રાબ વગેરે ની પણ શરૂઆત થઈ જાય. શિયાળા ની મોસમ માં આપણે આખા વર્ષ ની રોગપ્રતિકારક શક્તિ મેળવી શકીએ છીએ.આજે મારી પસંદીદા પેંદ ને પ્રસ્તુત કરું છું. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15806383
ટિપ્પણીઓ (7)