શિયાળા ના વસાણા (આદુ પાક ને રાબ)(Aadu pak and rab recipe in Gujarati)

#MW1
આદુ પાક ને રાબ છે e શિયાળા મા આપણને એનર્જી સાથે આપડી ઇમ્યુનીતી પણ વધારે છે તો મે આજે જ બનાવી છે તો શેર કરું છું મને સુંઠ ની લાડુડી બહુ જ ભાવે છે
શિયાળા ના વસાણા (આદુ પાક ને રાબ)(Aadu pak and rab recipe in Gujarati)
#MW1
આદુ પાક ને રાબ છે e શિયાળા મા આપણને એનર્જી સાથે આપડી ઇમ્યુનીતી પણ વધારે છે તો મે આજે જ બનાવી છે તો શેર કરું છું મને સુંઠ ની લાડુડી બહુ જ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા સુંઠ પાઉડર માં ગોળ એડ કરી સારી રીતે હાથ થી મિક્સ કરો પછી વચ્ચે ખાડો કરી તેમા ગરમ ઘી નાખી સરસ રીતે મિક્સ કરો ગોળ ને એકદમ સુંઠ પાઉડર સાથે એવી રીતે મિક્સ કરો કે ગોળની કણી ન રહે.બસ પછી બદામ ચિપ્સ ને ટોપરા નો ભુક્કો નાખી સરસ નાના નાના લાડુ બનાવી ખાવા ના ઉપયોગ માં લઇ લો
- 2
ગરમ ગરમ બહુ સરસ લાગે છે ને આ ઋતુ મા ઠંડી ઉડી જાય એવું કામ કરે છે (જસ્ટ મજાક) પણ આ પાક ખાધા પછી બોડી માં એનર્જી જરૂર આવે છે તે ચોક્કસ વાત છે
- 3
ગોળ નો પાક કરી ને પણ સુંઠ ની લાડુડી બનાવાય છે પણ મે અહીંયા કાચા ગોળ નાખી બનાવી છે અમને આવી રીતે ભાવે છે એટલે
- 4
રાબ બનાવવા માટે પેલા એક તપેલી મા ૨ વાટકી પાણી લઈ તેમા ગોળ નાખી આ પાણી ગરમ કરવા મૂકો
- 5
પછી એક બાજુ એક ચમચી ઘી લઈ તેના ઘઉં નો સેકો આછો બ્રાઉન થાય પછી તેમાં ગોળ નું ગરમ કરેલું પાણી નાખી દો.
- 6
પછી તેમા મરી પાઉડર. સુંઠ પાઉડર. ટોપરા નું છીણ. બદામ ચિપ્સ ખસખસ નાખી બરાબર હલાવતા રહેવું.
- 7
સ્હેજ ધટ્ટ થાય પછી તેને ખાવાના ઉપયોગ માં લો તો તૈયાર છે શિયાળા મા આપણને એનર્જી આપે તેવા વસાણા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
શિયાળુ પાક સાંધો
#MH#સાંધોબસ આ સીઝન શરૂ થાય એટલે બધાં પાક બનાવના સરું થઈ જાય મારા પરિવાર માં મેથી ને સાંધો બધાને બહુ જ ભાવે તો મે બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 મેં આજે ગુંદ વાળી રાબ બનાવી છે મને ખૂબ જ ભાવે અને શિયાળા માં તો રાબ પીવાની અલગ જ મજા છેરાબ (ગુંદ રાબ) Aanal Avashiya Chhaya -
આદુ પાક (Aadu Paak recipe in Gujarati)
#MW1#આદુ પાક થી અનેક ફાયદા થાય છે. શરીર માં થતાં અનેક રોગ અટકાવે છે. ગોળ, ઘી, સૂકા મેવા થી ભરપુર આ આદુ પાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઘી શરીર માટે ખૂબ લાભદાયી છે. વાત અને પિત્ત શમન કરે છે. વિટામિન ભરપૂર માત્રા માં હોય છે. ગોળ કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા હોય તેના માટે ખૂબ લાભદાયી. હિમોગ્લોબીન વધારવામાં અને પાચનક્રિયા માં મદદ કરે છે. Dipika Bhalla -
આદુ પાક(Ginger Pak Recipe in Gujarati)
#MW1શિયાળામાં આરોગ્ય વર્ધક મીઠી આદુ ગોળી અથવા આદુ પાક Bhavna C. Desai -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#છપપ્નભોગ રેસિપી ચેલેન્જ#રાબઅમારે એકાદશી વ્રત ના બીજા દિવસે પારણા માં સૂંઠ ને રાબ સવારે ઠાકોરજી ને ધરવવા થાય જ.... તો મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
રાબ (Raab Recipe In Gujarati)
આ રાબ મે ઘઉં અને રાગી માંથી બનાવી છે. મેં મારી મમ્મી પાસે થી આ રાબ બનાવતા શીખ્યું છે. આ રાબ શિયાળામાં શરીર ને હેલ્ધી રાખે છે ને શરીર માં કેલ્શિયમ વધારે છે. #CB6 Jahnavi Chauhan -
સૂંઠ પાક (Sunth pak recipe in gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
આદુ પાક(Aadu pak recipe in Gujarati)
આદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આદું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. જેને તમે શિયાળામાં ટ્રાય કરી શકો છો આ આદુપાક ખાવાથી શિયાળામાં શરદી ઉધરસ સામે તાકાત મળે છે#MW1 Nidhi Sanghvi -
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
રાબ(Rab recipe in Gujarati)
#MW1શિયાળા એ પોતાના આગમન ની છડી પોકારી દીધી છે. વાતાવરણ માં ગુલાબી ઠંડી ની અસર દેખાઈ છે. આપણા રસોડા વિવિધ શિયાળુ વાનગી થી મહેકવા લાગે છે.રાબ એ બહુ પ્રચલિત, સ્વાસ્થ્યપ્રદ શિયાળુ પીણું છે જે શરદી માટે પણ લાભદાયી છે. વિવિધ લોટ થી બનતી રાબ , ગૂંદ થી પણ બને છે.આજે હું અહી ઘઉં ના લોટ ની અજમાં વાળી રાબ પ્રસ્તુત કરું છું.ગરમાગરમ રાબ આપણા શરીર ને અંદર થી પણ ગરમી આપે છે. Deepa Rupani -
દૂધ ની રાબ(dudhi ni raab recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ પડતો હોય અને તેમાં હિંચકા પર બેસી ને વસાણાં ઉમેરી ને તૈયાર કરવામાં આવેલ ગરમા ગરમ, વરાળ નીકળતી દૂધ ની રાબ પીવાની મજા જ કંઈક ઔર છે. રાબ તો શિયાળા માં પણ પિવાય છે પણ એ ગુંદર ની અથવા બાજરી ની બનાવતી હોય છે પણ અત્યારે તો દુધ ની રાબ પીવાથી તાજગી મળે છે અને તેમાં સુંઠ ગંઠોડા પાચનક્રિયા સુધારે છે અને રોગપરતિકારકશક્તિ પણ વધારે છે. Shweta Shah -
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ખજૂર,અખરોટ,બદામ રોલ(Dates,walnut,almond roll recipe in Gujarati)
અમે શિયાળા પાક બનાવતા હોય છીએ તો આજે મે મિક્સ ડ્રાય ફ્રુટ રેસિપી બનાવી છે તો શેર કરું છુ#CookpadTurns4 (ડ્રાય ફ્રુટ) Pina Mandaliya -
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
#trend શિયાળો આવે છે એટલે મેં આજે ગુંદર પાક બનાવીયો છે... બાળકો ને પણ ભાવે તેવો માવા વાલો... ઓછા વસાણાં વાલો....emyuniti વધારે તેવો ઓછા ઘી વાલો... ટેસ્ટી...😋Hina Doshi
-
આદુ પાક (Ginger Paak recipe in Gujarati)
#KS2 શિયાળા માં ઠંડી સામે રક્ષણ માટે આદુ ખાવું જોઈએ. આદુપાક મેં મારી રીત થી બનાવ્યો છે. હવે તો સાંજ સવાર થોડી ઠંડી હોઈ છે. તો હજી થોડી ફૂલ ગુલાબી ઠંડી માં બનાવો આદુ પાક.. Krishna Kholiya -
ગુંદર પાક (Gundar pak Recipe in Gujarati)
#MW1# mid Week challange#cookpadindia#cookpadgujrati શિયાળો આવ્યો એટલે અડદિયા,ગુંદર પાક,ગોળ પાપડી ઘણી જાતની વેરાઈટી બનાવીએ છે, આજે મેં ગોળપાપડી માં ખાન્ડેલા ગુંદર, મીક્ષ ડ્રાયફ્રુટ અને ગોળ નાખીને બનાવી છે, ખુબ જ સરસ થઈ છે તો તમારી સાથે રેસીપી શેર કરું છું😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રાબ પાઉડર (Raab powder Recipe in Gujarati)
જનરલી આપણે બધા જ રાબ બનાવતાં હોઈએ છીએ આજે મે એમાં થોડુંક કીવક વર્ઝન કર્યું છે ..જેમાં લોટને પહેલેથી જ શેકીને રાખેલો છે જેથી કરીને તમે ખૂબ જ ઝડપથી તમારે જોઈતી માત્રામાં રાબ પાંચ મિનિટની અંદર બનાવી શકો. સ્વાદમાં કોઈ ફેર પડતો નથી અને આજ રાતે તમે માઈક્રો વેવ ઓવનમાં બે મિનિટમાં બનાવી શકો. Hetal Chirag Buch -
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સેવ ખમણીમારા ફેમિલી સૌથી વધારે લોકપ્રિય સેવ ખમણી મારા સસરા ને બહું જ ભાવે ગરમા ગરમ સેવ ખમણી ને પીળી ચટણી હોય પછી એમને જામો જામો પડે તો શેર કરું છું Pina Mandaliya -
(ગુંદર ડ્રાયફુટ પાક( Gundar Dryfruits Pak Recipe in Gujarati)
હવે શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને આઋતુ મા ખાવા ની બહુ જ મજા આવે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. મે આજે આવો જ એક પાક બનાવ્યા છે. #MW1 Manisha Maniar -
દુધ કોલ્ડ્રિંક
#RB6#Week6#દુધ કોલ્ડ્રિંકઆજે મારા ધરે ગેસ્ટ આવિયા તા તો કે મારે તમારાં હાથ નું દૂઘ કોલ્ડ્રિંક બનાવો તમે ધર નું બહુ સરસ બનાવો છો તો આજે મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જપાસ્તા ઇટાલિયન રેસિપી છે પણ હુ ફરાળી પાસ્તા પણ બનાવું છું મને પાસ્તા બહુ ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
ખજૂર પાક(khjur pak recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ30આજે મેં ખજુર પાક બનાવ્યો છે જે એક રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી આર્યન થી ભરપૂર વાનગી છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)