કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
થોડું ઘી ને ગરમ કરી તેમાં થોડો થોડો કરીને ગુંદર તળી લેવો. તેને ઠંડું થવા દો. પછી તેના પર વાટકી મૂકી ક્રશ કરવું.
- 2
ત્યાર બાદ એ જ લોયામાં બાકી નું ઘી લઇ ઘઉંના લોટને ગોલ્ડન બ્રાઉન શેકી લેવો.
- 3
હવે તેમાં કાટલું, મગજતરીના બી, સૂંઠ પાઉડર, ખસખસ, કોકોનટ છીણ, કાજૂ-બદામનો પાઉડર અને ગંઠોળા પાઉડર નાખી મિક્સ કરી લેવું.
- 4
ગોળને જીણો સમારી થોડો-થોડો કરી મિક્સ કરતા જવું. ગોળ પૂરો ઓગળે ત્યાં સુધી હલાવવું.
- 5
હવે એક થાળીને ઘી વડે ગ્રીસ કરી, બધું મિશ્રણ તેમાં પાથરી દેવું. ઉપર થી કાજૂ-બદામની કતરણ નાખી દો. થોડી વાર ઠંડું થવા દેવું. પછી ચપ્પુ વડે કાપા કરી લેવા.
- 6
તો તૈયાર છે કાટલું પાક. ડબ્બામાં ભરી સ્ટોર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829750
ટિપ્પણીઓ (2)