શક્તિવર્ધક શિયાળુ પાક

#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં શરીર ને વધારાની શક્તિ ની જરૂર પડે છે,ત્યારે.અલગ અલગ વસાણાં બનાવી ને ખાવાથી શરીર માં ગરમી ની પુરવણી થાય છે.
શક્તિવર્ધક શિયાળુ પાક
#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં શરીર ને વધારાની શક્તિ ની જરૂર પડે છે,ત્યારે.અલગ અલગ વસાણાં બનાવી ને ખાવાથી શરીર માં ગરમી ની પુરવણી થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ને મિક્સર માં દળી કરકરો લોટ પીસી લો.સાથે ધઉં નો લોટ પણ કરકરો દળી લો.બન્ને લોટ મિક્સ કરી ચાળી લો.એક વાસણ માં ઘી મૂકી લોટ ને મીડિયામ ફલેમ પર શેકો. આછો લાલ થાય ત્યાં સુધી શેકી ને ઉતારી લો.ગુંદર ને થોડા ઘી માં ફોડી અને થોડો ક્રશ કરી લો.
- 2
હવે વાસણ માં ખાંડ ડૂબે એટલું પાણી મૂકી એક તાર ની ચાસણી બનાવી લો.એમાં ઇલાયચી પાઉડર ઉમેરી,હલાવો.તેને શેકેલા લોટ માં ઉમેરી દો.
- 3
હવે તેમાં ગંઠોડા પાઉડર,કાજુ બદામ,કોપરું,ફોડલો ગુંદર અને સૂંઠ ઉમેરી બરાબર મિક્સ કરો.અને થાળી માં ઘી લગાવી તેમાં ઢાળી અને ઉપર કોપરું ભભરાવી દો.અને થોડો ઠરી પછી કાપા પાડો.એકદમ ઠરી જાય એટલે પીસ કરી ડબ્બા માં ભરી લો.આ પાક ખુબ પોષ્ટિક અને શકિત દાયક બને છે.
Similar Recipes
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
શિયાળુ પાક સાંધો
#MH#સાંધોબસ આ સીઝન શરૂ થાય એટલે બધાં પાક બનાવના સરું થઈ જાય મારા પરિવાર માં મેથી ને સાંધો બધાને બહુ જ ભાવે તો મે બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
શિયાળુ પાક
#શિયાળાશિયાળા ની રૂતુ સ્ટાર્ટ થાય એટલે અડદિયું, મેથી પાક , શિયાળા પાક આ બધુ ઘર માં બનવા માંડે તો આજે અમે પણ બનાવ્યુ છે શિયાળા પાક હેલ્થી અને ટેસ્ટી... દરરોજ સવારે શિયાળુ પાક ખાવાથી ઠંડી સામે શરીર ને રક્ષણ મળે છે અને ઠંડી માં બિમારી થી બચી શકાય છે તો તમે પણ તમારા પરીવાર માટે બનાવજો અને ખાજો... Sachi Sanket Naik -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 #Week 8 શિયાળા માં શક્તિદાયક વસાણાં ખાવાથી આખા વર્ષ ની શક્તિ ભેગી થઈ જાય.અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે.મેથી શરીર નાં બધા દુખાવા મટાડે છે.ઠંડી માં મેથી પાક કે મેથી ના લાડુ ઉત્તમ વસાણું છે. Varsha Dave -
ગુંદરપાક(gundar paak in recipe Gujarati)
#trendWeek 1વસાણાં અને પાક શિયાળા માં ઠંડી સામે રક્ષણ આપે છે.અને ગરમી અને શક્તિ મળે છે.તો આજે મેં શક્તિવર્ધક ગુંદર પાક બનાવ્યો છે Dharmista Anand -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ સુખડી એ બહુ સરળતા થી બની જતી વાનગી છે.તેમાં ગોળ અને સૂંઠ નાખવાથી શિયાળા માં શરીર ને ખુબ શક્તિ આપે છે.ગરમ ગરમ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી કરી ને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
ઠંડી ની ઋતું માં વસાણાં ખાવા ના ઘણા ફાયદા થાય છે. આખું વર્ષ શરીર ને તાકત મળે એ માટે શિયાળા મા વાસના દરેક ઘર માં બનતા જ હોય છે. આ એવુજ એક સ્વાદિષ્ટ વસાણું છે. Kinjal Shah -
મેથીપાક.(Methipak Recipe in Gujarati.)
#MW1 મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.મેથી શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના રોગ માટે ઉપયોગી થશે.મેથીપાક નો શિયાળામાં વસાણાં તરીકે અને સુવાવડ મા ઉપયોગ થાય છે.શિયાળામાં હેલ્ધી રહેવા અને શક્તિ મેળવવા વસાણાં ખાવા જોઈએ. શિયાળાની ઋતુ આખા વર્ષ ની શક્તિ ભેગી કરવાની ઋતુ છે.વસાણાં માં થી જરુરી શક્તિ અને વિટામિન મળી રહે છે.મેથીપાક બનાવતી વખતે દળેલી મેથી પાઉડર શેકવો નહીં. Bhavna Desai -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
બાજરાની રાબડી શિયાળુ
#MBR6આ શિયાળા માં પાચન તંત્ર માટે, તબિયત સારી ન હોય ત્યારે પણ, ખૂબ સરસ છે.વસાણા વાયુ નાશક, કફ નાશક છે. Kirtana Pathak -
ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા માં અલગ અલગ વસાણાં બનાવતાં હોય છે પરંતુ ખજૂર સૌથી ઉત્તમ કેલ્શિયમ સ્ત્રોત છે.. આ સાથે મેં રાગીનો ઉપયોગ કરીને એક Innovative વાનગી બનાવી છે જે જરૂર ટ્રાય કરજો...વડીલો અને નાના બાળકોને પણ આપી શકાય અને શકિત વર્ધક,રોગ પ્રતિકારક અને સાંધાના દુઃખાવા વગેરેમાં પણ રાહત આપી ઊર્જા પૂરી પાડે છે. Sudha Banjara Vasani -
અડદિયો(Adadiya recipe in gujarati)
શિયાળામાં ઠંડી માં શરીર ને વસાણું ગરમાવો આપે અને શરીર ની ઈમ્યુનિટી વધારે છે.અડદિયોશિયાળામાં મારા ઘરે જરૂર બને..પણ ઘણા લોકો ને અડદિયા બરાબર બનતા નથી એટલે આમાં આ પરફેક્ટ માપ થી વસાણું નાખી ને બનાવું છું..તો ખુબ જ સરસ બને છે.. એટલે રેસિપી તમારી સાથે શેર કરી છે.. Sunita Vaghela -
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
અડદિયાં (Adadiya Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#week1#અડદિયાંશિયાળા ને શક્તિ સંચય કરવાની ઋતુ માનવા માં આવે છે. આ સીઝન માં ખુબ વસાણા ખવાય છે. એમાં અડદિયાં ને કેમ ભૂલી જવાય. અડદિયાં એ ખુબ શક્તિ વર્ધક વસાણું છે. એમાં ગુંદર હોય છે અને સૂંઠ ગંઠોડા જેવા ગરમ મસાલા પણ હોય છે ઘણાં ના લોકો આમાં કાટલું પાઉડર પણ નાંખે છે.અડદિયાં નો મસાલો માર્કેટ માં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકાય . Daxita Shah -
મેથી લાડુ.(Methi Ladoo Recipe in Gujarati)
#CB8Post 2 શિયાળામાં વસાણાં નો ઉપયોગ કરી આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવી.મેથી પાક ઉત્તમ વસાણું છે.મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.તે ઉપરાંત શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના દુ:ખાવા માં પણ મદદરૂપ થાય છે. Bhavna Desai -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ માં અને શિયાળા માં ઘર ઘર માં ખવાતા અડદિયા એ સ્વાસ્થય માટે ખાવા એ સારા છે. શરીર ઠંડી સામે રક્ષણ મળેછે. તથા અડદ માં શક્તિ Krishna Kholiya -
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
અડદિયા પાક (વસાણું)
#ઇબુક#Day-૫ફ્રેન્ડ્સ, ગુજરાત ની દરેક વાનગી ઓ પોતાની રીતે શ્રેષ્ઠ જ છે. તેમજ દરેક સીઝન ની વાનગી ની પોતાની વિશેષતા છે. મેં અહીં શિયાળામાં વધુ ખવાતું એવું વસાણું "અડદિયા" ની વાનગી બનાવી છે. "અડદ "ઠંડી માં શરીર ને તાકાત આપે છે. પચવા માં થોડા ભારે એવા "અડદ " જનરલી શિયાળામાં જ વધુ ખવાય છે કારણકે તે નેચર વાઈઝ ગરમ છે માટે બીજા વસાણા ઉમેરી ને વધુ પૌષ્ટિક બનાવી ને ઠંડી માં ખાવા થી શરીર તાકાતવાન અને તંદુરસ્ત રહે છે. માટે મેં અહીં આ રેસિપી બનાવી છે . જે બઘાં ને જરુર પસંદ આવશે.સૌરાષ્ટ્ર માં વઘુ ખવાતું શિયાળું વસાણું એવા "અડદિયા" પાક ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક ખાવાથી શરીરમાં ખૂબ ઉર્જા ઉત્પન્ન થાય છે.. મેથી થી શરીર માં વા મટે છે.. ગુંદર થી હાડકાં મજબૂત રહે છે.. ઘી શરીર ને પુષ્ટ બનાવે છે..સુંઠ અને ગંઠોડા સુકોમેવો શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.. ગોળ હિમોગ્લોબીન વધારે છે.. એટલે શિયાળામાં મેથીપાક ખાવાથી શરીર ચુસ્ત રહે છે.. Sunita Vaghela -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati
More Recipes
ટિપ્પણીઓ (5)