કાળા તલ નુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

કાળા તલ નુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સવિગ
  1. 100 ગ્રામકાળા તલ
  2. 75 ગ્રામસોફ્ટ ગોળ
  3. 1/2 વાટકીકટ કરેલ બદામ
  4. 1/2 વાટકીકટ કરેલ કાજુ
  5. 1/2 કપકોકોનટ નુ છીણ
  6. 1/2 કપગુંદર (તળેલો) ઓપ્શન
  7. 1/2 કપતલ નુ તેલ
  8. 3/4 કપઘી
  9. 1/2 ચમચીગંઠોડા પાઉડર
  10. 1/2 ચમચીખસખસ
  11. 2 ચમચીમગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તલ ને ચાળી ને સાફ કરી લો

  2. 2

    હવે એક મીક્ષર જાર મા નાખી ઉંધી આટા ફેરવી 1/2 કશ કરો

  3. 3

    ત્યાર બાદ તેમા ગોળ ખજુર નાખી 1/2 કશ કરવુ હવે તેમા ખસખસ મગજતરી સુઠ ગઠોડા ને તલ નુ તેલ નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    ત્યાર બાદ તેને બાઉલ મા કાઢી ડાયફુટસ કોકોનટ મગજતરી ના બી નાખી હાથ ની મદદ થી બરાબર મિક્સ કરી ચોરસ શેઇપ આપી ઉપર થી ડાયફુટસ નાખી દો

  5. 5

    તો તૈયાર છે શિયાળા મા ખવાતુ કાળા તલ નુ કચરીયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes