ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Rashmi Ramani
Rashmi Ramani @Rashmi_25

#JR

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7 - 8 બ્રેડ
  2. 100 ગ્રામ બટર
  3. 3 ચમચીલસણની પેસ્ટ
  4. 1કેપ્સિકમ
  5. 1/2 કપ મકાઇના દાણા
  6. 1 કપચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર લઇ તેમાં લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરવું

  2. 2

    બ્રેડની સ્લાઈસ લઈ બંને બાજુ બટર લગાવી લેવું

  3. 3

    મકાઈના દાણાને બાફી લેવા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા

  4. 4

    હવે બટર લગાવેલી બ્રેડ ઉપર મકાઈના દાણા અને કેપ્સિકમની મૂકો

  5. 5

    ઉપર ચીઝ ભભરાવવું

  6. 6

    ઓવનને 180 ડિગ્રીએ ગરમ કરવું

  7. 7

    હવે તૈયાર કરેલી સ્લાઈસનેમાં ઓવન મૂકી 20થી 25 મિનિટ બેક કરવું

  8. 8

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Ramani
Rashmi Ramani @Rashmi_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes