પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાલક ની ભાજી
  2. ૧/૨વાટકો ચોખા
  3. ૧/૨મગ ની છળી દાળ
  4. ૧-૨ ડુંગળી
  5. ૧ નંગટામેટા
  6. આદુ અને મરચા
  7. જરૂર મુજબ પાણી
  8. 2 ચમચીતેલ
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/2 ચમચીજીરું
  11. 1તજ
  12. 2લવીંગ
  13. મીઠો લીમડો
  14. 1/4 ચમચીહળદર
  15. મીઠું
  16. 1 ચમચી મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ની ભાજી ને ઝીણી સમારી ધોઈ લો

  2. 2

    ઝીણી ડુંગળી અને ટામેટાને સમારો

  3. 3

    દાળ અને ચોખા ને પાણી થી ધોઈ લો

  4. 4

    પછી કુકરમાં તેલ ગરમ કરી રાઈ જીરું અને તજ લવિંગ નો વઘાર કરો

  5. 5

    પછી ડુંગળી ઉમેરો ડુંગળી આછી બદામી રંગ ની થાય ત્યાર પછી ટામેટાં ઉમેરો

  6. 6

    પછી આદું, મરચા અને પાલક ની ભાજી ઉમેરો

  7. 7

    પછી દાળ અને ચોખા ઉમેરો

  8. 8

    પછી હળદર મીઠું અને મરચું નાખો

  9. 9

    પછી જરુર મુજબ પાણી ઉમેરી ઢાંકી દો

  10. 10

    પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes