લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)

શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે.
લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)
શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાબુલી ચણા ને 6 થી 7 કલાક માટે પલાળી દો ત્યારબાદ કૂકર માં ચણા અને મીઠું અને સોડા નાખી 4 થી 5 સીટી કરવી.
- 2
ત્યારબાદ લીલું લસણ ઝીણું સમારવું.ટામેટા,ડુંગળી,આદુ મરચાં મિકચર માં ક્રશ કરી ગ્રેવી બનાવી લો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ જીરુ ઉમેરો અને પછી લીલું સમારેલ લસણ ઉમેરી સાંતળો અને પછી તૈયાર કરેલ ગ્રેવી અને રોજીંદા મસાલા ઉમેરી થોડીવાર માટે ઢાંકી દો
- 4
ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરો અને તેને મસાલા અને ગ્રેવી સાથે મિક્સ થવા દો અને છેલ્લે કસુરી મેથીને હાથમાં મસળી ને છોલે મા ઉમેરો અને ઢાંકણ ઢાંકી 5 મિનિટ થોડું જરૂર મુજબ પાણી અને છોલે મસાલા નાખી ને રાખી મૂકો અને પછી લીંબુ ઉમેરી દો અને ગરમ ગરમ કોથમીર વડે સજાવી દો તો તૈયાર છે લસુણી છોલે.જે તમે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#AM3છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. Chhatbarshweta -
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
જૈન છોલે
#જૈન છોલે તમે ડુંગળી, લસણ વિના વિચારી જ ન શકો. પણ આ રીતે બનાવશો તોય એટલાજ ટેસ્ટી બનશે.. Tejal Vijay Thakkar -
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
છોલે (Chhole Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujarati#PSRછોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોવાથી અનેક રીતે ફાયદાકારક હોય છે. છોલે ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. છોલે બનાવવા માટે ચણા ને પલાળી ને બાફી લેવાનાં હોય છે. પછી ટામેટાં, ડુંગળી ની મસાલેદાર ગ્રેવી બનાવી ને તેમાં પકવવામાં આવે છે.સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છોલેને ભટુરે, નાન,કુલચા,પરોઠા સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
છોલે કુલચા(Chhole kulcha recipe in Gujarati)
આ પ્લેટર બૅકફાસ્ટ,લંચ અને ડીનર મા પણ લઈ શકીએ. છોલે પોષટીક પણ છે.#GA4#week6#cheakpee Bindi Shah -
પંજાબી છોલે
પંજાબી છોલે બનાવતી વખતે આદુ લસણ અને મરચા ને મિક્સર માં પિસવાને બદલે ખાંડી ને પિસવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. Vaishali Kotak -
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
છોલે (Chhole Recipe In Gujarati)
છોલે એક ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જે લગભગ બધા ધાબા કે રેસ્ટોરન્ટ ના મેનુ માં જોવા મળે છે.છોલે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
-
ગ્રીન છોલે(Green Chole Recipe in Gujarati)
# પાલક, લીલા ધાણા અમ્રીતસરી છોલે અને લાલ ટામેટા માંથી ગ્રેવી બનાવી ને છોલે આપણે હંમેશા બનાવતા હોઈએ છે પરંતુ શિયાળામાં લીલા શાકભાજી નો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ એટલા માટે જ આજે મેં પાલક લીલા ધાણા લીલી ડુંગળી અને લીલા લસણ ની ગ્રેવી બનાવી ને છોલે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી થયા છે તમે પણ ટ્રાય કરજો SHah NIpa -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
છોલે ભટુરે (Chhole Bhature Recipe in Gujarati)
મૂળ પંજાબનું જાણીતું છોલે ભટુરે આજે ભારતના દરેક ઘરમાં બને છે. આ એક સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ છે અને complete meal છે. Vaishakhi Vyas -
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ નિમિતે ઉંધીયું દરેક નાં ઘર માં બનતું જ હોય છે જેમાં બધા જ સાકભાજી હોવાથી તે સ્વાસ્થય માટે ખૂબ સારું રહે છે Stuti Vaishnav -
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
-
કાબુલી છોલે પુલાવ(chole pulav recipe in gujarati)
છોલે પુલાવ બિહારી સ્ટાઈલ મા#ઈસ્ટ#પોસ્ટ 2 Rekha Vijay Butani
More Recipes
ટિપ્પણીઓ (2)