પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળ અને ચોખા પાણીથી ધોઈને કુકરમાં લઈ અઢી ગણું પાણી રેડી મીઠું અને હળદર નાંખી ગેસ ચાલુ કરી કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો.
- 2
હવે પાલક, કોથમીર,આદુ,મરચા, લસણ મિક્સરમાં લઈ તેની ગ્રેવી તૈયાર કરો. હવે એક પેનમાં ઘી અને તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ, શીંગદાણા,દ્રાક્ષ, લીમડો, આખા સૂકા લાલ મરચા અને હિંગ નાખી વગાર તૈયાર કરો. પછી તેમાં ડુંગળી અને ટામેટા નાખી બે મિનીટ સાંતળો.હવે તે શેકાઈ જાય પછી તેમાં પાલક અને કોથમીર ની પ્યુરી નાખી, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર નાખી બે મિનિટ થવા દો.
- 3
હવે તેમાં ખીચડી પેનમાં ઉમેરી તેને હલાવી બે મિનિટ થવા દો. હવે ગેસ બંધ કરો. રેડી છે પાલક ની ખીચડી. તેને સર્વિંગ બાઉલમાં લઈ કાજુ, ઘી,છાશ અને શેકેલી પાપડી મૂકી સર્વ કરો.
Similar Recipes
-
પાલક ની ખિચડી (Palak Khichdi Recipe In Gujarati)
નાના બાળકો પાલક ની ભાજી ખાતા નથી તો મેં આ ખીચડી ને નવું કંઈક બને અને બાળકો હોંશે હોંશે ખાય આમ તો સાંજે વડીલો તો ખીચડી ખાવાની પસંદ કરે છે મેં આ પાલક ની ખીચડી મેં રેસીપી તમારી સમક્ષ રજુ કરું છું મને ખાતરી છે તમે જરૂરથી બનાવશો Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10 પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે. Smitaben R dave -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10પાલક ખીચડીપાલક થી આંખો નુ તેજ વધે, હિમોગ્લોબીન માં વધારો થાય, ચામડી સુંવાળી બને તથા વાળ ખરતાં અટકે.વડી તેમાં રેષા હોય એટલે .પાચનતંત્ર શુધ્ધ થાય.. એટલે પાલક નાં લાભ પુષ્કળ પ્રમાણમાં હોય છે..તો શિયાળામાં પાલક નો ઉપયોગ કરી તેના ભરપૂર લાભ મેળવી શકાય.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15809117
ટિપ્પણીઓ