કચરિયું (Kachariyu Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

કચરિયું (Kachariyu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2લોકો માટે
  1. 1 વાટકીકાળા તલ
  2. 1/2 વાટકીગોળ
  3. 1/2 વાટકીઘી
  4. 1 સ્પૂનગુંદ
  5. 1 વાટકીકોપરાનું ખમણ
  6. 1 સ્પૂનસૂંઠ પાઉડર
  7. 5 નંગકાજૂ
  8. 5 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાળા તલ ને અધકચરા ક્રશ કરી લો, ગુંદ ને ઘી માં તળી લો, કાજૂ બદામ ની કતરણ કરી લો.

  2. 2

    હવે બાઉલમાં કાળા તલ, ગુંદ, ગોળ, ગરમ ઘી, કોપરાનું ખમણ, સૂંઠ પાઉડર, કાજુ બદામ ની કતરણ બધું મિકશ કરો અને ડીશ માં કાઢી કોપરાનું ખમણ, કાજુ બદામ થી ગાર્નીશ કરો. આ હેલ્ધી અને સ્વાદિષ્ટ કચરિયું દરરોજ સવારે ખાઓ અને ખવડાવો. 🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes