રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મારા ઘરે મરચા ઓછા ખવાય.. મને બહુ ભાવે અને શિયાળા માં વઢવાણના લીલી છમ મરચા જોઈ રાયતા મરચા બનાવવાનું મન થઈ ગયું..
રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)
મારા ઘરે મરચા ઓછા ખવાય.. મને બહુ ભાવે અને શિયાળા માં વઢવાણના લીલી છમ મરચા જોઈ રાયતા મરચા બનાવવાનું મન થઈ ગયું..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ધોઈ કોરા કરી લો. પછી મરચાની ચીરી કરી, તિખાશ ગમે તો બી રાખવા નહિતર કાઢી નાખવા.
- 2
હવે મરચામાં તેલ, મીઠું, હળદર, કુરિયા, હીંગ, લીંબુ નો રસ નાંખી બરાબર મિક્સ કરો. ૧ દિવસ બહાર રાખ્યા પછી કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકી ઉપયોગ કરી શકાય.
Similar Recipes
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#Cookpadgujarati (રાયતા મરચા) Pooja Vora -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચા ગુજરાત માં ખાસ જોવા માં આવે છે . Harsha Gohil -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
કેપ્સીકમ ના રાયતા મરચાં (Capsicum Raita Marcha Recipe In Gujarati)
#EB#Week 11# રાયતા મરચા# કેપ્સીકમ રાયતા મરચાઆપણે હંમેશા રાયતા મરચા ભાવનગરી મરચાના, નડીયાદી મરચાના, અથવા લાલ મરચા ના આપણે રાયતા મરચા બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે મેં કેપ્સીકમ ગ્રીન મરચાના રાયતા મરચા બનાવ્યા છે .તેનું ખાસ કારણ છે મારા હસબન્ડ તીખું ખાતા નથી. અને મરચાં ખાવાનો શોખ વધારે છે. એટલે તેમની માટે હું હંમેશા રાયતા મરચા કેપ્સીકમ ના બનાવું છું .અને તેમાં બે તીખા મરચાંના ટુકડા એડ કરું છું જેથી સુગંધ આવી શકે. Jyoti Shah -
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#WP શિયાળામાં માં મરચા ખાવા ની મોજ આવે... ફ્રાય કરેલા, આથેલા, રાયતા મિર્ચી મજા આવે છે Harsha Gohil -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB રાયતા મરચાં ને આથલા મરચાં પણ કહેવાય છે.#RC4#GREEN Ankita Tank Parmar -
રાયતા મરચાં - મરચા નું અથાણું (Raita Marcha Recipe In Gujarati)
મરચા નું અથાણું - રાયતા મરચા#EB #Week11 #Raita_Marcha#Cookpad #CookpadGujarati #Cooksnap#મરચાનુંઅથાણું #રાયતા_મરચાં #રાયતામરચાં#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveગુજરાતી ભોજન માં અનોખું સ્થાન ધરાવતા એવા રાયતા મરચાં રોટલી, પરોઠા, પૂરી, ભાખરી, રોટલા સાથે ખાવાની મજા આવે છે. શાક ની પણ ગરજ સારે છે. Manisha Sampat -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. #EB#Week11 Nidhi Sanghvi -
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#EB#week11મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#RC3#EBWeek 11 લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય.રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે...... Archana Parmar -
દહીં વાળા રાયતા મરચાં
અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે કાચા તળેલા વઘારેલા કે પછી અથાણાં માં. એટલે મારા ઘરમાં અથાણાં બહું જ બને. તાજા તાજા થોડાક જ બનાવું. ૩/૪ દિવસ માં ખવાય એટલાં જ. Sonal Modha -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
-
રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
#GA4#week13#chillyભોજન માં અલગ અલગ સાઈડ ડીશ ની મજા જ કંઈક ઔર હોઈ છે.. શિયાળો હોઈ મસ્ત મજાના લીલાછમ મરચાં દેખાય એટલે રાઈવાળા મરચાં બનાવવાનું મન થાય... KALPA -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11ગોંડલ ના લાલ મરચા એટલે જોતા જ મોઢા મા પાણી આવી જાય. એનો કલર અને સ્વાદ અથાણું બનાવા માટે બેસ્ટ છે. Hetal amit Sheth -
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15824372
ટિપ્પણીઓ (3)