રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંને ધોઈ ઉભા કટકા કરી દેવા પછી તેમાં મીઠું અને લીંબુ નીતારી કલાક રહેવા દેવું
- 2
હવે તેને પાણી નિતારી એક કપડા પર કોરા કરી લેવા અને એક નાની કડાઈમાં શીંગ તેલ ગરમ કરી ઠંડુ પાડવા દેવું
- 3
તેલ ઠંડુ થઈ જાય પછી મરચામાં રાઈના કુરિયા લીંબુ અને તેલ રેડી બરોબર હલાવી લેવું તૈયાર છે રાયતા મરચાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#Week1#WK1#cookpad India Gujarati recipes Niral Sindhavad -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4#greencolor#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287846
ટિપ્પણીઓ