રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને મરચાને ધોઈ અને તેના નાનાં નાનાં મીડિયમ સાઇઝ ના ટુકડા કરી લો. હવે એક બાઉલ મા મરચા લઈ તેમાં હળદર, મીઠું અને લીંબુ નો રસ ઉમેરો. હવે બધું સારી રીતે મિક્સ કરી લો અને તેને ૧૦-૧૫ મીનીટ માટે રાખી મુકો જેથી તેમાંથી મરચા પાણી છોડી દે અને મરચામાંથી તીખાશ પણ ઓછી થઈ જાય.
- 2
૧૫ મીનીટ પછી મરચામાંથી પાણી છૂટું પાડી લો. હવે મસાલા તૈયાર કરવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં રાયના કુરિયા, મેથીના કુરિયા, હીંગ અને ગરમ કરી ઠંડુ કરેલું તેલ એડ કરો.હવે બધા મસાલા ને ઉમેરી દ્યો.
- 3
હવે તેમાં મરચા, લીંબુ નાં ટુકડાં, હળદર, વરીયાળી નાખી બધું મિક્ષ કરી લો. તો અહિયાં તમારી અથાણુ બનીને તૈયાર છે. આ અથાણાં ને તમે લાંબો સમય સુધી કાચની બરણીમાં ભરી ફ્રીઝ મા સ્ટોર કરીને રાખી શકો છો.
- 4
તૈય્યાર છે રાઈતા મરચાં,,,જેના વિના ગુજરાતી ભાણું અધૂરું રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. #EB#Week11 Nidhi Sanghvi -
રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)
#EB#week11આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ Sonal Karia -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati)
ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. આજે મેં તાજા ખવાય એવા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવ્યા છે.#greenchillipickle#picklerecipe#Instantly#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
લાલ મરચાંનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે.અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ આવે છે તો તે મરચાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ Juliben Dave -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#RC3#EBWeek 11 લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય.રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે...... Archana Parmar -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#WP શિયાળામાં માં મરચા ખાવા ની મોજ આવે... ફ્રાય કરેલા, આથેલા, રાયતા મિર્ચી મજા આવે છે Harsha Gohil -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek-11 રાઈતા મરચા ગુજરાતી ઘરો માં બનતા જ હોઈ છે. આજે મેં ઇન્સ્ટન્ટ બની જતા રાઈતા મરચા બનાવ્યા છે. જે અત્યારે વરસાદ ની સીઝન માં,અને શિયાળા માં ખાસ ખાઈ શકીએ છીએ. Krishna Kholiya -
રાયતા મરચાં - મરચા નું અથાણું (Raita Marcha Recipe In Gujarati)
મરચા નું અથાણું - રાયતા મરચા#EB #Week11 #Raita_Marcha#Cookpad #CookpadGujarati #Cooksnap#મરચાનુંઅથાણું #રાયતા_મરચાં #રાયતામરચાં#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveગુજરાતી ભોજન માં અનોખું સ્થાન ધરાવતા એવા રાયતા મરચાં રોટલી, પરોઠા, પૂરી, ભાખરી, રોટલા સાથે ખાવાની મજા આવે છે. શાક ની પણ ગરજ સારે છે. Manisha Sampat -
કેપ્સીકમ ના રાયતા મરચાં (Capsicum Raita Marcha Recipe In Gujarati)
#EB#Week 11# રાયતા મરચા# કેપ્સીકમ રાયતા મરચાઆપણે હંમેશા રાયતા મરચા ભાવનગરી મરચાના, નડીયાદી મરચાના, અથવા લાલ મરચા ના આપણે રાયતા મરચા બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે મેં કેપ્સીકમ ગ્રીન મરચાના રાયતા મરચા બનાવ્યા છે .તેનું ખાસ કારણ છે મારા હસબન્ડ તીખું ખાતા નથી. અને મરચાં ખાવાનો શોખ વધારે છે. એટલે તેમની માટે હું હંમેશા રાયતા મરચા કેપ્સીકમ ના બનાવું છું .અને તેમાં બે તીખા મરચાંના ટુકડા એડ કરું છું જેથી સુગંધ આવી શકે. Jyoti Shah -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani -
-
-
રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)
મારા ઘરે મરચા ઓછા ખવાય.. મને બહુ ભાવે અને શિયાળા માં વઢવાણના લીલી છમ મરચા જોઈ રાયતા મરચા બનાવવાનું મન થઈ ગયું.. Dr. Pushpa Dixit -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
-
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
આ એક આથેલા મરચા છે જેને તમે રેગ્યુલર પણ કહી શકો આમ દરેકના સાથે આ આથેલા મરચા સરસ લાગે છે. Bhavana Radheshyam sharma -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#RC4#week4મરચા એ પણ આથેલા એટલે કે રાયતા ખૂબ જ ચલણ માં છે બધા સાથે સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
મિક્સ રાઈતા મરચા(Mixed raita marcha recipe in Gujarati)
શિયાળામાં બધાને તીખું ને ટેસ્ટી ખવાનું ખુબજ મનથાઈ છે વળી આ ગુજરાતી ઓ ની બહુ પ્રિય છે એમ કહી શકાય Daksha pala -
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
આથેલાં મરચા (Athela marcha Recipe In Gujarati)
#સાઈડઆપણી ગુજરાતી થાળી આથેલાં મરચા વગર અધૂરી જ છે જમવાના મેનુમાં થેપલા હોય ભજીયા હોય કે પછી ગાંઠિયા કે ખીચડી કે પાછું રોટલી સાક પણ આ ખાટ્ટા તીખા ને ગણપણ ના સ્વાદ ના સંયોજન વાળા મરચા હોય તો માજા જ અલગ આવે Priti Patel -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચા ગુજરાત માં ખાસ જોવા માં આવે છે . Harsha Gohil -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
રાયતા મરચા(rayta marcha recipe in gujarati)
#સાઇડવધવાની મરચાં ખુબ જ મોળા હોય છે .રાઇ વાળા મરચા ગુજરાતી,પંજાબી,મહારાષ્ટ્રીયન,રાજસ્થાનીકોઈ પણ થાળી , રોટલી કે દાળ ભાત,રોટલા, કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.આ મરચા થીખવાનું વધારે ખવાય જાય છે. ગઠીયા સાથે તો આ મરચા મો માં પણી લાવી દે છે. ખાખરા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Hema Kamdar -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#Cookpadgujarati (રાયતા મરચા) Pooja Vora
More Recipes
ટિપ્પણીઓ