પાલક વેજ.લેહસુની ખીચડી

પાલક વેજ.લેહસુની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ અને ચોખા ધોઈને થોડીવાર પલાળી રાખો.બધા શસ્કભાજી સમારી લેવા.
- 2
એક કુકરમાં પલાળેલા દાળ ચોખા લઈ તેમાં બધા સમારેલા શાક ઉમેરી હળદર, મીઠું,ઘી અને ડબલ પાણી ઉમેરી ઢાંકીને ૨-૩ સીટી વગાડી ખીચડી તૈયાર કરી લો.
- 3
પાલક ને ધોઈ બ્લાન્ચ કરી લેવી તેમાં વાટેલા આદુ મરચાં ઉમેરી પ્યુરી તૈયાર કરવી.એક કડાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ,મરી ચપટી હીંગ ઉમેરવી ડુંગળી સાંતળવી હવે ટામેટું ઉમેરી સાંતળવું.
- 4
- 5
- 6
હવે પાલક પ્યુરી ઉમેરી હળદર,લાલ મરચું પાવડર,ગરમ મસાલો,લીલું લસણ,લીલા ધાણા ઉમેરી સાંતળવું હવે તેમાં તૈયાર કરેલ ખીચડી ઉમેરી હલાવી બધું બરાબર મીક્સ ૨ મિનિટ પછી ગેસ બંધ કરવો.
- 7
સરવિંગ બાઉલ માં કાઢવી ઉપર લસણ નો વઘાર રેડી લીલા લસણ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ દહીં સાથે સર્વ કરવી.
- 8
- 9
તો તૈયાર છે પાલક વેજ.લેહસુની ખીચડી.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - ૮Aaj Rapat Jaye To Hame Na uthaiyo...Hame Jo uthaiyo To.... PALAK Khichdi Bhi Banaiyo..Ooooo Hooo Aaj Rapattttttt આ વરસાદી માહોલ મા ગરમાગરમ વાળો નીકળતી પાલક ખીચડી મલી જાય તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ લસુની પાલક ખીચડી મસાલા દહીં સાથે
#CB10Week10#Cookpadindia#Cookpadgujaratiછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
જૈન હરીયાલી પાલક ખીચડી (Jain Hariyali Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
મીક્સ વેજ.પનીર પુલાવ (Mix Veg paneer Pulao recipe in Gujarati)
#GA4#week8 અમારા ઘરે આ પુલાવ બધા ને બહુ ભાવે છે તેમ બધા શાકભાજી આવે છે અને પનીર પણ એટલે વિટામિન અને પ્રોટીન થી ભરપૂર છે તે દહીં સાથે કે એકલો પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
-
બ્રાઉન રાઈસ પુલાવ
#brown rice#healthy#cookpadindia# cookpadgujarati બ્રાઉન રાઈસ એક હોલ ગ્રેન છે.તે ઓબેસિટી,ડાયાબીટીસ,ડાયઝેશન અને હાર્ટ માટે ખૂબ જ સારા છે.તેમાં મેંગેનીઝ,આયર્ન,ઝીંક,ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. Alpa Pandya -
-
-
-
મોરેયા ની ફરાળી ખીચડી
#EB#Week15#faradireceipe cooksnap#Week2# Cookpadindia#Cookpadgujarati મોરેયા ની ખીચડી ઉપવાસ માં બનતી જ હોય છે.તે સ્વાસ્થ્યવર્ધક અને બહુ સરળતા થી પચી જાય છે. Alpa Pandya -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
More Recipes
- ચોખા ના લોટ માંથી વેજ સેન્ડવિચ (Rice Flour Veg Sandwich Recipe In Gujarati)
- ગાજર નો હલવો લાઈવ (Gajar Halwa Live Recipe In Gujarati0
- વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
- રીંગણ નો કાચો ઓળો (Ringan Kacho Oro Recipe In Gujarati)
- ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)