બંગાળી તીખુ ચવાણુ સેવ મમરા (Bengali Tikhu Chavanu Sev Mamra Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

આ મારા મમ્મી ની રેસિપી છે
મમ્મી ના સ્વાદિસ્ટ સેવ મમરા
અમારા ઘરમાં મમ્મી જ બનાવે છે
સેવ મમરા તો બધા જ બનાવતા હોય છે
મારા મમ્મી અલગ રીતે જ બનાવ્યા છે
ખુબ જ સરસ લાગે છે'ખાવા મા
તો આવો જોઈએ કઈ રીતે બને
છે મમ્મી એ કલકલતી મુળી યુઝ કર્યા છે
તમે પણ જરૂર બનાવજો જો તમને આ રેસિપી ગમે તો

#Fam

બંગાળી તીખુ ચવાણુ સેવ મમરા (Bengali Tikhu Chavanu Sev Mamra Recipe In Gujarati)

આ મારા મમ્મી ની રેસિપી છે
મમ્મી ના સ્વાદિસ્ટ સેવ મમરા
અમારા ઘરમાં મમ્મી જ બનાવે છે
સેવ મમરા તો બધા જ બનાવતા હોય છે
મારા મમ્મી અલગ રીતે જ બનાવ્યા છે
ખુબ જ સરસ લાગે છે'ખાવા મા
તો આવો જોઈએ કઈ રીતે બને
છે મમ્મી એ કલકલતી મુળી યુઝ કર્યા છે
તમે પણ જરૂર બનાવજો જો તમને આ રેસિપી ગમે તો

#Fam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ફેમિલી
  1. ૨૫૦ કલકલતી મુળી(કોલ્હાપુરી મમરા)
  2. ૧ વાટકી જાડી સેવ
  3. ૧ વાટકી બંગાળી તીખુ ચવાણુ
  4. ૧ વાટકી શીંગ દાણા
  5. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ચમચી જીરૂ
  8. લીમડો વઘાર માટે
  9. ૧ ચમચી ખાંડ ક્રશ કરેલી
  10. ૨/૩ ચમચી તેલ
  11. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે મુળી ને સાફ કરી લઈએ પછી થોડું સેકી લો કડાઈમાં

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું લીમડો હીંગ શીંગદાણા ને સાંતળી લો

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર મીઠું નાખી ને મિક્સ કરો પછી તેમાં મુળી, સેવ, તીખુ ચવાણુ નાખો
    સરસ રીતે મિક્સ કરી લઈએ
    બસ તૈયાર છે

  4. 4

    તો આપણા બંગાળી તીખુ ચવાણુ સેવ મમરા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes