લસણિયા બટેટાવડા (Lasaniya Bateta vada Recipe in Gujarati)

#trend2
લગ્ન પ્રસંગે કે ક્યારેક ઘરે મહેમાન આવે, ગુજરાતી ઘરોમાં બટેટાવડા બનતા હોય છે. મોટાભાગે બધાને બટેટાવડા ભાવતા હોય છે. આજે મેં ફ્લેવરફુલ એવા લસણિયા બટેટાવડા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તમે પણ ચોકક્સ બનાવજો...
લસણિયા બટેટાવડા (Lasaniya Bateta vada Recipe in Gujarati)
#trend2
લગ્ન પ્રસંગે કે ક્યારેક ઘરે મહેમાન આવે, ગુજરાતી ઘરોમાં બટેટાવડા બનતા હોય છે. મોટાભાગે બધાને બટેટાવડા ભાવતા હોય છે. આજે મેં ફ્લેવરફુલ એવા લસણિયા બટેટાવડા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તમે પણ ચોકક્સ બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર એડ કરી મિક્સ કરવું. હવે તેમા જરૂર મુજબ પાણી એડ કરી ઘટ્ટ ખીરૂ તૈયાર કરવું. તેને 20 મિનિટ રેસ્ટ આપવું.
- 3
સ્ટફીંગ બનાવવા માટે બાફેલા બટેટા એકદમ ઠંડા થાય પછી જ સ્મેશ કરવા.
- 4
વઘાર કરવા માટે એક પેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, આદુ લસણ મરચાં ની પેસ્ટ એડ કરવી, બાફીને સ્મેશ કરેલા બટેટા એડ કરવા. હવે તેમાં મીઠું, હળદર, મરચું, ધાણાજીરું ખાંડ એડ કરવી. સારી રીતે મિક્સ કરી લેવું. છેલ્લે લીંબુનો રસ એડ કરવું. તેને ઠંડુ થવા સાઇડમાં મુકવું.
- 5
મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેના નાના નાના બોલ્સ બનાવી લેવા. હવે વડા તળવા માટે કડાઈમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે એક ટે.ચમચી તેલ ખીરામા એડ કરવું. બરાબર હલાવવું.
- 6
હવે બનાવેલા બોલ્સ ને ચણાના લોટના ખીરામાં બોળીને મિડીયમ ફલૅમ પર બદામી રંગના તળી લેવા.
- 7
બટેટવડા તૈયાર છે, તેને ખજુર આંબલી ની મીઠી ચટણી અને લાલ મરચાં લસણની તીખી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
-
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#MRCવરસાદની ઋતુમાં ગરમ ગરમ અને ચટાકેદાર વાનગીઓ ખાવાની મજા આવે છે. નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી થોડી પૂર્વતૈયારી હોય તો ઝડપથી બને છે. અને વરસતા વરસાદનો આનંદ પણ લઈ શકાય છે. તો તમે પણ ચોકક્સ બનાવજો લસણિયા ભૂંગળા બટેકા... Jigna Vaghela -
મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#WK1શિયાળામાં લીલા મરચાં મોળા હોય છે. મરચાંના ભજીયાના શોખીનો માટે આ સિઝનમાં છૂટથી મરચાં નો ઉપયોગ કરી વિવિધ પ્રકારની વાનગીઓ પીરસી શકાય છે. આજે તમારી સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શેર કરું છું. ચોક્કસ થી બનાવજો. Jigna Vaghela -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
લસણિયા બટેટી (Lasaniya Bateti Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આ લસણિયા બટેટી જરૂર હોય જે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી લાગે. આમ તો તે સાઈડ ડીશ માં હોય પણ તેને માણવી ગમે. Dr. Pushpa Dixit -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
-
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
-
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
-
-
-
-
પાપડ સમોસા (Papad Samosa Recipe in Gujarati)
સમોસા બધાને ફેવરીટ હોય છે અને તે જુદી જુદી રીતે બનતા હોય છે પાપડ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week23#papad Rajni Sanghavi -
ટીંડોળા પુલાવ (Tindola pulao recipe in gujarati)
#વેસ્ટ ટીંનલી પુલાવ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે. જે મોટા ભાગે ટીફીન લંચબોકસમા અને લગ્ન પ્રસંગે બનાવાય છે. જે સ્વાદ માં સ્પાઇસી હોય છે. Jignasha Upadhyay -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)
#MAમારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં. Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ (16)