મેથીની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
મેથીની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ને સમારી ને ધોઇ પાણી નિતારી લેવું. હવે એક બાઉલમાં ઘઉ નો લોટ અને ચણા નો લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી ભાજી ઉમેરવી.
- 2
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર,મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, મીઠું અને ખાંડ નાંખી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધવો.
- 3
ત્યારબાદ તેના લુઆ કરી ભાખરી જેવા થેપલા વણી લેવું.ગેસ પર તાવી ગરમ કરવા મુકવું. તાવી ગરમ થાય એટલે તેમાં થેપલા ને બંને બાજુ તેલ મુકી ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવું.
- 4
ત્યારબાદ થેપલા શેકાય જાય એટલે તેને મસાલા વાળી ચા સાથે ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ મેથી થેપલા.(aloo methi thepala recipe in Gujarati)
#GA4 #week4 #gujarati #thepala. Manisha Desai -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
-
-
-
-
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
-
થેપલા (Thepla Recipe in Gujarati)
થેપલા એટલે ગુજરાતીઓ ની ફેવરિટ નાસ્તો. દુનિયા ના કોઈ પણ ખૂણે ફરવા જાય પણ ગુજરાતી થેપલા તો સાથે લઈ ને જ જાય.થેપલા ને તમે ચા અથવા કોફી સાથે ખાય શકાય.મને તો ગરમા ગરમ થેપલા અથાણાં સાથે ખાવાની મજ્જા આવે.#GA4#Week4#Gujarati Shreya Desai -
કેળાં મેથીની ભાજી ના ગોટા (Kela Methi Bhaji Gota Recipe In Gujarati)
મારા મમ્મી આ ગોટા બહુજ બનાવતા.અમને બધા ને પણ બહુજ ભાવતા. એમની રીત થી મેં અહિયા કેળા મેથી ની ભાજી ના ગોટા બનાવવા ની ટ્રાય કરી છે.#Cooksnap@sneha desai Bina Samir Telivala -
-
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
-
-
-
-
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
-
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week2મીનરલ્સથી ભરપૂર મેથીની ભાજી હેલ્થ માટે ખુબજ ઉપયોગી છે. Ranjan Kacha -
-
બટાકા મેથી ની ભાજી નું શાક (Potato Methi Bhaji Sabji Recipe In Gujarati)
#GA4#week2#fenugreek Ila Naik -
મેથી ના થેપલા બટાકા સૂકી ભાજી ગુજરાતી સ્ટાઇલ (Methi Thepla & Batata Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week4 Hetal Panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13607165
ટિપ્પણીઓ (9)