વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં અને ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર અને મરી પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો અને તેમાં ફ્લાવર અને લીલા મરચાં ની ચીરી કરી ઉમેરો અને તેને મિક્સ કરી દો અને તેને થોડીવાર સુધી ઢાંકી ને મૂકી દો અને ડુંગળી ને સ્લાઈસ માં સમારી લો અને ટામેટાં ને ઝીણા સમારી લો
- 2
હવે પનીર માં થોડું લાલ મરચું, હળદર અને મીઠું નાખી મિક્સ કરો અને ગેસ પર કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરો અને તેમાં પનીર ને ફ્રાય કરી લો
- 3
હવે એ જ કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી દો અને ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી તેને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો અને તેમાં ટામેટાં લસણ ની પેસ્ટ અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો અને તેમાં ફ્લાવર ઉમેરો અને તેને ઢાંકી ને થવા દો જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું અને થઈ જાય એટલે તેમાં પનીર ઉમેરી બરાબર મિક્સ કરો અને તેમાં બિરીયાની મસાલો નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી લો
- 4
હવે એક તપેલી માં થોડું તેલ લગાવી દો અને તેમાં થોડો રાઈસ નું લેયર કરવું અને તેના પર પનીર વાળી સબ્જી નું લેયર કરવું અને પછી ફરી રાઈસ નું લેયર કરવું અને પછી તેમાં સબ્જી નું લેયર કરવું અને પછી ફરી રાઈસ નું લેયર કરી ઉપર બ્રાઉન ડુંગળી નાખો અને તેમાં કોથમીર નાખો અને ગેસ પર સ્લો ગેસ પર થોડીવાર સુધી થવા દો
- 5
ગરમ ગરમ વેજ બિરીયાની મસાલા પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#WK2#winterKichenChellenge-2#cookoadindia#cookoad gujarati सोनल जयेश सुथार -
-
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#વિન્ટર રેસિપી ચેલેન્જ#વેજ બિરિયાનીવિન્ટર ની સીઝન માં બધાં વેજિટેબલ આવતા હોય છે એટલે બધું બનાવું ગમે છે ને એમાં rice ની recipe hoy to to જામો જામો પડે 🤗😋😊 તો આજે શેર કરું છું my favourite veg Biryani.... Pina Mandaliya -
-
-
સેઝવાન વેજ બિરયાની (Schezwan Veg. Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#વેજીટેબલ બિરયાની Krishna Dholakia -
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ (7)