વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ધોઈને પાણીમાં પલાળીને તૈયાર કરેલા ને ગેસ પર ફાસ્ટ તાપે ચઢવા મૂકવા તેમાં ઘી તમાલપત્ર ના પાન લવિંગ તજ એડ કરવા મીઠું સ્વાદાનુસાર નાખીને થોડા કડક રહે તે રીતે પકાવી લો
- 2
બધા જ શાકને બે મિનિટ માટે બોઈલ કરી લેવા કેપ્સીકમ કાચુ રાખવુ
- 3
એક કડાઈમાં તેલ ઘી ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળી લો ત્યારબાદ લસણ ની પેસ્ટ ઉમેરવી મીઠું એડ કરી ને શાક અને મસાલા ઉમેરીને બરાબર સાંતળો
- 4
પછી દહીં નાખીને મિક્સ કરો
- 5
હવે બે લેયર કરી ને સીઝવા દેવી બે મિનિટ માટે
- 6
હવે એક ડીશ માં સર્વ કરો
- 7
તૈયાર છે આપણી વેજીટેબલ દમ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
-
-
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#AM2#Cookpadindia#cookpadgujarati#Cookpad Sneha Patel -
-
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
આ રેસિપી ની ખાસ વાત તો એ છે કે મને વેજીટેબલ બિરયાની બનાવવાની પ્રેરણા મારી મમ્મી પાસેથી મળી છે અને આ રેસિપી હોટેલમાં મળતી વેજીટેબલ બિરયાની કરતા એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વિડિયો જોતા તમને સમજાશે કે આ રેસિપી માં શું એવું છે જે આને બીજા કરતા અલગ બનાવે છે.વેજીટેબલ બિરયાની https://youtu.be/MlJYrmq3PJc Jaya Mahyavanshi -
-
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
હૈદરાબાદી વેજીટેબલ બિરયાની(Hyderabadi Vegetable biryani recipe in Gujarati)
#GA4#Week13 Sangita kumbhani -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)
#GA4#week13#Hydrabadi recipe#Post 1#cookpadindia#cookpadgujarati હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.How to recognise biryani? Here are few steps .1. Biryani must be in layers2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt3. Make with ghee4. Birasto ( fried onions)is necessary for garnishing So this few important steps make biryani different than pulao & fried rice. SHah NIpa -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12934540
ટિપ્પણીઓ