વેજીટેબલ બિરયાની(vegetable biryani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં ચોખા એડ કરી વટાણા અને ગાજર ઉમેરીને દસથી પંદર મિનિટ માટે થવા દો. ત્યાર બાદ તૈયાર થયેલ ભાત ને ચારણી માં કાઢી લો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી ઉમેરીને તેમાં લાલ મરચું, મરચું પાઉડર,મીઠું, આદુ, ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો ત્યારબાદ તેમાં ભાત ઉમેરી ગરમ મસાલો અને બિરયાની મસાલો એડ કરો.
- 3
ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
-
-
-
બિરયાની(Biryani Recipe in Gujarati)
#GA4#Week18અહીં મેં ફણસી નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2 #Week 2# વિન્ટર કિચન ચેલેન્જ JyotsnaKaria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13328224
ટિપ્પણીઓ (2)