લીલા ચણા નું શાક

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#WK5
#week5
#વિન્ટર કિચન ચેલેન્જ
#lila chana
#cookpadindia
#cookpadvujarati

લીલા ચણા નું શાક

#WK5
#week5
#વિન્ટર કિચન ચેલેન્જ
#lila chana
#cookpadindia
#cookpadvujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ લીલા ચણા
  2. ૧૫૦ ગ્રામ લીલા નાના રીંગણ
  3. ટે. સ્પૂન તેલ
  4. ૧/૨ટી. સ્પૂન રાઈ
  5. ૧/૪ટી. સ્પૂન હીંગ
  6. ૧/૨ટી. સ્પૂન હળદર
  7. ટે. સ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ
  8. ૧ (૧/૨ ટી.સ્પૂન)વાટેલા લીલા આદું મરચાં
  9. ટે. સ્પૂન સમારેલા લીલા ધાણા
  10. ટી. સ્પૂન ધાણાજીરું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં તેલ લઈ ગરમ મુકો. ગરમ થાય એટલે રાઈ ઉમેરી તતડે એટલે તેમાં હીંગ,હળદર, સમસરેલું લીલું લસણ,વાટેલા આદું મરચાં ઉમેરવા.

  2. 2

    તેમાં લીલા ચણા થોડા સમારેલા લીલા ધાણા ઉમેટી સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ૨-૩ સીટી વગાડવી.

  3. 3

    કૂકર ખોલી તેમાં ધાણાજીરું ઉમેરી હલાવી ૨ મિનિટ થવા દેવું પછી ગેસ બંધ કરવો.

  4. 4

    સરવિંગ બાઉલમાં કાઢી લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes