ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 20 મિનીટ
4 લોકો
  1. 500 ગ્રામગાજર
  2. 1 લિટરદૂધ
  3. 200 ગ્રામખાંડ
  4. 2 ચમચીબદામ (ઝીણી કરેલી)
  5. 2 ચમચીકાજુ (જીણા કરેલા)
  6. સુકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 20 મિનીટ
  1. 1

    ગાજર ને પેહલા છીણી લો

  2. 2

    હવે એક સાઈડ દૂધ ને ઉકળવા મુકો

  3. 3

    ઉભરો આવે ત્યા સુધી હલાય હલાય કરો

  4. 4

    દૂધ થોડુ જાડુ થઇ જાય પછી ખાંડ એડ કરી મિક્સ કરો પછી તેમાં ગાજર એડ કરો

  5. 5

    ગાજર ને થોડી વાર દૂધ મા ચડવા દો

  6. 6

    તૈયાર છે ગરમા ગરમ ગાજર નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

Similar Recipes