ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ (Cheese Jam Pinwheel Sandwich Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ

ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ (Cheese Jam Pinwheel Sandwich Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ સ્લાઇસસેન્ડવીચ બ્રેડ
  2. ૧.૫ ટેબલ સ્પૂન ચીઝ સ્પ્રેડ
  3. ૧.૫ ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી જામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ સ્લાઈસ ની કડક કિનારી ચારે બાજુ થી કાપી લેવી....હવે ૨ બ્રેડ ને ઊભી લાઇન મા અડાડીને મૂકો... & વેલણ ની મદદ થી વણી ને પતલા કરો... હવે એની ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો.... એની ઉપર સ્ટ્રોબેરી જામ લગાવો..

  2. 2

    હવે ૧ બાજુથી ગોળ રોલ વાળવા નું શરૂ કરો.... આ રોલ ને એલ્યુમિનિયમ ફોઇલ મા લપેટી ફ્રીજમાં મૂકો

  3. 3

    પીરસતી વખતે એલ્યુમિનિયમ ફોઇલ માથી બહાર કાઢી એના ગોળ પીસ કાપી....સર્વિંગ ડીશ મા લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes