વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)

#WK3
#WINTER KITCHEN CHALLENGE
#COOKPADGUJRATI
#COOKPADINDIA
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3
#WINTER KITCHEN CHALLENGE
#COOKPADGUJRATI
#COOKPADINDIA
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીજ ને છીણી તેને નિતારી લો. હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, છીણેલી ગાજર, સમારેલું ફ્લાવર, આજી નો મોટો, કોર્ન ફ્લોર, મેંદો,મીઠું, સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.પછી તેમાંથી નાના બોલ્સ બનાવી તેલમાં મીડીયમ થી ફાસ્ટ ગેસ પર મંચુરિયન તરી લો. હવે એક બાઉલમાં કાઢી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી આદુ મરચા લસણની પેસ્ટ,સમારેલા શાકભાજી, સાંતળી લો. પછી તેમાં કોન ફ્લોર અને પાણી વાળી પેસ્ટ નાખીને બરાબર હલાવો. હવે તેમાં સોયા સોસ, તળેલા પનીર ના પીસ, લાલ મરચું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી તળી લો.
- 3
ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે બટાકા લઈ તેમાં કોર્ન ફ્લોર, લાલ મરચું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખી બરાબર હલાવી ગરમ તેલમાં તળી લો.
- 4
નુડલ્સને બાફી લો. વેજીટેબલ ને ઉભુ સમારેલા ને ફ્રાય કરો. હવે તેમાં બાફેલા નુડલ્સ,નૂડલ્સ નો મસાલો, સોયા સોસ, આજીનોમોટો,લીંબુનો રસ, અને મીઠું નાખી મિક્સ કરો.
- 5
સિઝલર પ્લેટ ગરમ કરી તેના પર કોબીજ ના પત્તા મૂકો. પછી તેમાં મંચુરિયન નુડલ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ, પનીર ચીલી અને મંચુરિયન મૂકી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
આમળા ના મુરબ્બા (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Tasty Food With Bhavisha -
ખાઉ સ્વે (Khow Suey Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
-
-
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
More Recipes
ટિપ્પણીઓ