ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ લઇ ગેસ પર ગરમ કરોો. સતત હલાવતા જાવ. તેમાં કેસરના તાંતણા ઉમેરો. દૂધ 1/2 થઈ જાય એટલે ગેસ ધીમો રાખો.
- 2
બીજી એક કઢાઈ માં ઘી,દળેલી ખાંડ,દૂધનો પાઉડર અને બેકિંગ સોડા લઈ તેમાં થોડું પાણી રેડી બરાબર હલાવી દો.ગેસ ચાલુ કરી તેને સતત હલાવતા જાવ. ચોંટે નહિ તેનો ધ્યાન રાખો. હવે કન્ડેન્સ milk તૈયાર થઈ ગયો છે.
- 3
હવે દૂધમાં કન્ડેન્સ ઉમેરી હલાવો.બાસુંદી ઘટ થઈ ગઈ છે.તેમાં ઈલાયચી પાઉડર, બદામ, પિસ્તાની કતરણ અને કાજુ ઉમેરી હલાવી દો.ઠંડુ કરી ફ્રીઝ માં બે કલાક મૂકો.
- 4
ઇન્સ્ટન્ટ બાસુંદી તૈયાર છે. તેની ઉપર બદામ, પિસ્તા અને કાજૂ નાંખી સર્વ કરો.
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ મલાઈ નો મેસૂબ (Instant Malai Mesub Recipe In Gujarati)
#ff1#non fried Farali recipe Jayshree G Doshi -
-
-
-
-
અંગુર બાસુંદી (Angoor Basundi Recipe In Gujarati)
#HR#HOLI RECIPE CHALLENGE#cookpad Gujarati Jayshree Doshi -
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
-
-
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#ff1#non fried Farali recipeફરાળી પતરવેલી Jayshree G Doshi -
-
ડ્રેગન ફ્રુટ અને કેળાં ની ફ્રુટ ડીશ (Dragon Fruit Banana Fruit Dish Recipe In Gujarati)
#ff1Non fried farali recipeNon fried jain recipe ushma prakash mevada -
રાજગરો અને શિંગોડાના લોટનો શીરો (Rajgira Shingoda Flour Sheera Recipe In gujarati)
#ff1# non fried Farali recipe Jayshree Doshi -
-
કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
#ff1#non Fried jain recipe daksha a Vaghela -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
-
-
ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#ff1#non fried farali recipeફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ daksha a Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15371340
ટિપ્પણીઓ (2)