સીંગ અને તલ ની સુખડી (Peanuts & Sesame seeds Sukhdi)

#MS
એકદમ સોફ્ટ અને હેલ્ધી આ સુખડી ઉત્તરાયણ પર હું અચૂક બનાવું છું જે મારા ઘર માં બધાને ખૂબ ભાવે છે.
#uttrayanspecial
સીંગ અને તલ ની સુખડી (Peanuts & Sesame seeds Sukhdi)
#MS
એકદમ સોફ્ટ અને હેલ્ધી આ સુખડી ઉત્તરાયણ પર હું અચૂક બનાવું છું જે મારા ઘર માં બધાને ખૂબ ભાવે છે.
#uttrayanspecial
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણા ને કોરા શેકી લેવા અને ઠંડા પડે એટલે ફોતરા ઉડાડી મિક્સર માં ક્રશ કરી પાવડર બનાવી લો. પછી તલ ને પણ એમ જ કોરા શેકી લઈ એનો પણ પાવડર બનાવી લો.
- 2
હવે એક કઢાઈ માં ઘી ગોળ નો પાયો બનાવવા ઘી ગરમ કરવા મૂકો. પછી એમાં સમારેલો ગોળ ઉમેરી મધ્યમ આંચ પર સતત ચલાવતા રહો જ્યાં સુધી ગોળ ફૂલીને ઉપર આવી જાય. 3 થી 4 મિનિટ માં પાયો બની જસે એટલે ગેસ બંધ કરી એમાં સૂંઠ પાવડર અને ઈલાયચી પાવડર અને બનાવેલ સિંગદાણા અને તલ નો પાવડર ઉમેરી બરાબર મિકસ કરી એક થાળી માં ઠારી દો.
- 3
15 મિનિટ પછી કાપા પાડી લેવા. એકદમ ઠંડુ પડે પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ સીંગ ની સુખડી
#ઇબુક૧#પોસ્ટ 18તલ અને સીંગદાણા માંથી મેં સોફ્ટ સુખડી બનાવી છે. જે નાના બાળકો અને જેને દાંત માં ચાવવા માં તકલીફ હોય. તે પણ ખાઈ સકે છે. Dharmista Anand -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
સીંગની સુખડી (Shing Sukhdi Recipe In Gujarati)
ભગવાનને પ્રસાદ ધરાવવા અને નાના - મોટા દરેક માટે ખુબજ પૌષ્ટિક છે આ સુખડી જે ગોળ થી બની છે. Geeta Rathod -
સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)
#MW1આમ તો શિયાળુ પાક ઘણા છે પણ મને બનાવતા નથી આવડતું અને મને ભાવે પણ ઓછા એટલે હું એવું કૈક બનવું જે હેલ્થ માટે પણ સારું અને આપને ને એનર્જી પણ આપે તો મેં બનાવી છે સીંગ ચીક્કી.ઉત્તરાયણ માં ખાસ બનતી આ ચીક્કી મારી તો ફેવરેટ છે. Vijyeta Gohil -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
શીંગ અને તલ ની ચીક્કી (Peanuts Til Chikki Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિરેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
તલ અને શીંગ ની સુખડી (Tal Shing Sukhdi Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021સુખડી પ્રસાદ માં અને એમનેમ પણ બનાવાય છે. મારે ઘરે બધાને સુખડી ખુબ જ ભાવે. Richa Shahpatel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી પૌષ્ટિક અને ઘર મા ખુબ ભાવતી વાનગી છે. હુ મારા દ્દાદી અને મમી પાસે થી સિખિ છું સુખડી બનાવતા Shital Manek -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
શીંગ તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતલ શીંગ ની સુખડી Ketki Dave -
સીંગ માવા ની ચીક્કી
આ સીઝન માં ઉત્તરાયણ માં ચીક્કી બધાં નાં ઘરે બને જ. મે સીંગ માવા ની ચીક્કી બનાવી , મારા સાસુ- સસરા ખાય શકે#GA4#WEEK18 Ami Master -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી નાના મોટા સૌને પ્રિય હોય છે .આ રેસિપી હું મારા સાસુ પાસે થી સિખી છું.#trend4 Vaibhavi Kotak -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#MA મમ્મીની તો બધી રસોઈ ભાવે અને ગમે પણ ખૂબ જ તો મને એના હાથ ની સુખડી બહુજ ભાવતી તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું.મમ્મી ની તો કોઈપણ વાનગી હોય બધા ને ભાવે જ કારણ એમાં ખુબજ પ્રેમ હોય.તો મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મી ને આ વાનગી અર્પણ કરું છું. Love you mummy. Alpa Pandya -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4મોટી ઉમરનાને અને બાળકો ને આ સુખડી ખાવાની બોવ જ મજા આવે. Anupa Prajapati -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#childhood#ff3સુખડી એક પારંપરિક રેસિપી છે. નાનપણ માં મમ્મી ના હાથની બનાવેલી સુખડી ખાવાની ખુબજ મજા પડતી. ઠંડી થાય એની રાહ પણ નહોતી જોવાતી. અત્યારે હું આ સુખડી બનાવ છું. એક આજ એવું સ્વીટ છે જે હું પેટ ભરી ને ખાવ છું. મારી ઓલ ટાઇમ ફેવરિટ છે. Reshma Tailor -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi
More Recipes
ટિપ્પણીઓ (3)