મકર સંક્રાંતિ સ્પેશિયલ ચીકી (Makar Sankranti Special Chikki Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#MS
#Makar Sankranti challenge
અહીંયા મકર સંક્રાંતિ નિમિત્તે બનતી વિવિધ ચીકી ની રેસીપી આપુ છું.

મકર સંક્રાંતિ સ્પેશિયલ ચીકી (Makar Sankranti Special Chikki Recipe In Gujarati)

#MS
#Makar Sankranti challenge
અહીંયા મકર સંક્રાંતિ નિમિત્તે બનતી વિવિધ ચીકી ની રેસીપી આપુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1+1/2 કલાક
  1. 1 વાટકો તલ
  2. 1 વાટકો મગફળી નાં બી
  3. 1 વાટકો દાળિયા ની દાળ
  4. 250 ગ્રામમમરા
  5. 3વાટકા ગોળ
  6. 1/4 ટી સ્પૂનખાવા નો સોડા
  7. 200 ગ્રામગોળ મમરા નાં લાડુ માટે

રાંધવાની સૂચનાઓ

1+1/2 કલાક
  1. 1

    બધી વસ્તુ બરાબર સાફ કરી લેવી અને ધીમા ગેસ શેકી લેવી.મગફળી,દાળિયા નો ભુક્કો કરી લેવો.એક વાસણ માં વસ્તુ નાં માપ પ્રમાણે ગોળ લેવો.જેમ કે એક વાટકી તલ હોય તો એક વાટકી ગોળ લેવાનો છે.

  2. 2

    ગોળ થઈ જવા આવે એટલે એક વાટકી માં પાણી લઈ તેના નાખી જોવું જો તરત ટુકડા થઈ જાય તો સમજવું પાઈ થઈ ગઈ છે.અને જે ચીકી બનાવવી હોય એ વસ્તુ એમાં ઉમેરી દેવી..

  3. 3

    બરાબર હલાવી એક થાળી અથવા પ્લેટફોર્મ પર ઘી લગાવી ચીકી ઝડપ થી વણી લેવી.અને તરત કાપા પાડી લેવા.આ રીતે બધી જાતની ચીકી બનાવવી.મમરા નાં લાડુ માં પાઈ એક તાર ઓછી રાખવાની છે.અને થઈ જવા આવે એટલે ખાવાનો સોડા નાખવાનો છે.તેનાથી લાડુ સફેદ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes