જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

#FFC2
#cookpadindia
#Cookpadgujarati
જુવાર નું ખીચું
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2
#cookpadindia
#Cookpadgujarati
જુવાર નું ખીચું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ અને દહીં આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, હળદર તથા ઘી ઉમેરી હેન્ડ મીક્ષર ફેરવી દો
- 2
હવે એક નોનસ્ટિક પેન લઈ તેમાં તેલ લઈ તેમાં જીરું અને હિંગનો વઘાર કરી બનાવેલ મિશ્રણ રેડી ધીમા તાપે હલાવતા રહો. આ મિશ્રણને સતત હલાવતા રહો જેથી તેમાં ગઠ્ઠા ન પડે અને મિશ્રણ નીચે ચોંટે નહીં. મિશ્રણ ઘટ્ટ થાય અને તેમાંથી સહેજ ઘી છૂટે ત્યાં સુધી હલાવો અને પછી તેને ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે સીજવવા મુકો.
- 3
હવે તૈયાર કરેલા ખીચા ને એક બાઉલમાં કાઢી ઉપર પ્લેટ રાખી બાઉલ અનમોલ્ડ કરી લેવો અને ઉપર વઘાર રેડી દેવો
- 4
વઘારીયા મા તેલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ સૂકૂ લાલ મરચું નાખવું... ત્યારબાદ તેમાં હીંગ મીઠા લીમડાના પાન અને તલ નાખી વઘાર તૈયાર કરી... ખીચા ઉપર રેડો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર નુ ખીચુ (Jowar Khichu Recipe In Gujarati)
#MFF#cookpadindia# Cookpadgujaratiજુવાર નુ ખીચું Ketki Dave -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 જુવાર નું ખીચુંજુવાર ખાવા મા ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી થી પચી જાય છે.જુવાર નું ખીચું જલ્દી થી બની જાય છે અને બનાવવું પણ સહેલું છે. Sonal Modha -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani -
જુવાર બાજરીના ચમચમિયા (Jowar Bajara Chamchamiya Recipe In Gujarati)
#GA4#week16#જુવાર બાજરીના ચમચમિયાદો દિલ મીલ રહે હૈ.... મગર ચુપકે ચુપકે....જુવાર બાજરી મીલ રહે હૈ મેથી & ગ્રીન લસુન કે સંગસબકો પસંદ આયેગા ચમચમિયા ચુપકે ચુપકે નવા વરસે હું તમારાં માટે લાવી છુંજુવાર બાજરીના ચમચમિયા Ketki Dave -
-
-
ગુજરાતી તુવેરની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
રાજસ્થાની ગટ્ટા કઢી (Rajasthani Gatta Kadhi Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
ભાત નું ઓસામણ (Rice Osaman Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiભાત નું ઓસામણ Ketki Dave -
મેથી ના ચાનકા (Methi Chanka Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીના ચાનકા Ketki Dave -
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
-
સફેદ ચોળા સબ્જી (Black Eye Bean Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસફેદ ચોળા Ketki Dave -
જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)
#GA4#WEEK16#JUWAR#COOKPADGUJRATI#COOKPADINDIA જુવાર એ ઠંડક આપતું ધન્ય છે તેનામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. તે પચવામાં હલકું હોય છે. મેદસ્વિતા ના રોગ, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ વગેરે ના દર્દી માટે આ ધાન્ય ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ના લોટ નો ઉપયોગ કરીને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કેળાં નું શાક(Banana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેળાં નું શાકBANANA SABJI Ketki Dave -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ મરચાં નું અથાણું Ketki Dave -
-
જુવાર ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2જુવાર નું ખીચું ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે, શિયાળામાં જુવારનો ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
મેથી નું ચણાના લોટવાળું શાક (Fenugreek Chana Flour Sabji Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiમેથીનું ચણાના લોટ નું શાક Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (39)