લાપસી (Lapsi Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

#MS

લાપસી (Lapsi Recipe In Gujarati)

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો કરકરો લોટ
  2. 1/2 કપગોળ ઝીણો સમારેલો
  3. 2 ચમચીઘી
  4. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અેક તપેલીમાં પાણી ઉમેરી એમાં ગોળ નાખી ઉકાળો

  2. 2

    એક વાસણમાં તેલ નાખીને લોટ ને મોણ આપો

  3. 3

    પછી ગોળ ના ઉકળતા પાણીમાં લોટ નાખો

  4. 4

    ગેસ ની ધીમી આંચ પર ચડવા દો. પછી વેલણ ની મદદ થી હલાવો

  5. 5

    લાપસી છુટી પડે એટલે નીચે ઉતારી દો

  6. 6

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ઘી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes