રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ડીશ માં ઘઉં નો કકરો લોટ લો. તેમાં તેલ ઉમેરી મોઈ લો. મિક્સ થઈ જાય એટલે બાજુ મા રાખો.
- 2
હવે એક કડાઈમાં ગોળ ઉમેરો. તેમાં પાણી ઉમેરી ઉકળવા દો.
- 3
ઉકળવા માંડે અને ગોળ મિક્સ થઈ જાય એટલે તેમાં ઘી ઉમેરી મિક્સ કરો. હવે તેમાં મોયેલો લોટ ઉમેરી વેલણથી ખાડા પાડો.
- 4
હવે ડીશ ઢાંકી 5-7 મિનિટ મધ્યમ તાપે ચડવા દો.5-7 મિનિટ પછી થોડું ચડે એટલે થોડું મિક્સ કરો. હવે લોઢીને ગરમ કરી તેનાં par આ કડાઈ મૂકો.
- 5
હવે તેના પર ડીશ ઢાંકી5-10 મિનિટ ચડવા દો. ચડી જાય એટલે તેને બરાબર હલાવી લો. જરૂર પડે તો 5 મિનિટ વધારે રાખવું. બરાબર ચડી જાય એટલે તેને એક વાસણમાં લઇ લો.
- 6
હવે તેમાં ઘી ઉમેરી ચોડી લો. ઘી લાપસીમાં મિક્સ થઈ જાય એટલે ડીશ માં લઇ પીરસો. તો તૈયાર છે લાપસી.
Similar Recipes
-
-
-
-
-
-
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2નિવેદ માં mostly બનતી હોય છે.વડીલ કે નાના બાળકો(દાંત વગર ના)આસાનીથી ખાઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તોગોળમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ખનિજો જેવા કે ઝીંક અને સેલેનિયમ ભરપૂર હોવાથી પ્રારંભિક વૃદ્ધત્વ માટે જવાબદાર ફ્રી રેડિકલ્સને રોકવા માટે મદદ કરે છે. ગોળ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. Shyama Mohit Pandya -
લાપસી (lapsi recipe in Gujarati)
#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે. Nila Mehta -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
લાપસી(Lapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggery#ઘંઉનો શીરો#ગોળ ખાવાથી આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. anudafda1610@gmail.com -
-
લાપસી=(lapsi recipe in gujarati)
ગુજરાતી ટ્રેડિશનલ જમણ માં લાપસી નું ખૂબ મહત્વ છે.કોઈ પણ શુભ કામ કરવા માં મોઢું મીઠું લાપસી થી જ કરાય.મે અહી કુકર મા બનાવી છે.#વિકમીલ૨ #સ્વીટ #માઇઇબુક પોસ્ટ ૧૦ Bansi Chotaliya Chavda -
-
-
-
-
વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery Pallavi Gilitwala Dalwala -
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
ખુબ જ પોષ્ટિક લાપસી મીઠાઈ તરીકે બનાવી શકાય છે. #GA4 #week15 Kirtida Shukla -
-
-
-
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173439
ટિપ્પણીઓ (4)