લાપસી (Lapsi Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉં નો લોટ કરકરો
  2. ૧ કપગોળ
  3. ૧/૨ કપપાણી
  4. જરૂર મુજબઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી વાનગી મિક્ષ કરી લો..

  2. 2

    અને એક કુકર નાં ડબ્બા માં તેને ભરી લો.. અને ૪ થી ૫ સિટી વગાડો..

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણ નો ભુક્કો કરી લો. અને જરૂર પૂરતું ઘી ઉમેરી દો. તૈયાર છે લાપસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes