રાંધવાની સૂચનાઓ
- 1
નોન સ્ટીક પેન માં 2 ટેબલ સ્પૂન ઘી લઈ લોટ ને 2-3મિનિટ શેકી લો.
- 2
પાણી ગરમ કરી તેમાં ગોળ એડ કરી દો.ગોળ ઓગળે અને ગોળ નું પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી થોડો થોડો લોટ ઉમેરતા જવું વચ્ચે વચ્ચે વેલણ થી ખાડો પાડતા રહેવું.2-3મિનિટ પછી પ્રોપર હલાવી લેવું.
- 3
કુકરમાં એક સિટી વગાડી 5 મિનિટ ધીમો ગેસ રાખી લાપસી બાફી લેવી.
લાપસી ને નોન સ્ટીક પેન માં લઇ થોડી ઠંડી થાય એટલે હલાવી છૂટી કરી લેવી ઘી એડ કરી ગરમ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiએ હાલો તો હવે લાપસી નું આંધણ મૂકો... ગુજરાતી ઓ ના ઘર માં આ વાક્ય સાંભળવા મળે છે.... દિવાસો હોય કે દિવાળી, દીકરા દીકરી નો લગ્ન પ્રસંગ હોય કે જન્મ પ્રસંગ, ગુજરાતી ખેડૂત સારો વરસાદ થયા પછી ખેતર માં વાવણી કરવા જતાં હોય, ત્યારે પણ લાપસી ના આંધણ મુકાય છે. બધાજ પ્રસંગ માં હમેશા જેમનું સ્થાન રહ્યું છે એવી લાપસી આજે મે પણ મમ્મી ની દેખરેખ નીચે પહેલી વાર બનાવી છે તો ફ્રેન્ડ્સ કોની કોની ફેવરિટ છે આ લાપસીસાથે રસવાળા મગ ખુબજ સરસ લાગે છે😋 Charmi Tank -
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
છુટ્ટી લાપસી (Chhutti Lapsi Recipe In Gujarati)
અમારા કાઠીયાવાડ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની છુટ્ટી લાપસી તો બનાવવાની જ હોય.તો આજે મેં પણ છુટ્ટી લાપસી બનાવી Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
લાપસી(lapsi recipe in gujarati)
લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ. Janvi Bhindora -
-
-
-
લાપસી (lapsi recipe in Gujarati)
#MAમારા બા પાસે થી શીખી તેના હાથ ની લાફસિ ની વાત કઈ ઓર જ હોય મે થોડા ફેરફાર સાથે બનાવી. Jayshree Chauhan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15615049
ટિપ્પણીઓ