પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. જુડી પાલક ની ભાજી
  2. ૨ટેબલ સ્પૂન તેલ
  3. લીલા મરચાં
  4. નાનો ટુકડો આદુ
  5. ૫થી ૬ ડાળી લીલા ધાણા
  6. ૫-૬ડાળી ફુદીનો
  7. ૩૦૦ ગ્રામ દૂધ
  8. તજ
  9. મરી પાઉડર
  10. લસણ ની કળી
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૨ ટી સ્પૂનઘઉં નો લોટ
  13. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પાલક ને ધોઈ ગરમ પાણી માં બાફી લો પછી તેને ઠંડા પાણી માં પલાળી કાઢી લો

  2. 2

    એક પેન માં ૧ ટેબલ સ્પૂન તેલ મૂકી તેમાં લસણ નાં ટુકડા કરી તેમાં નાખો પછી તેમાં ભાજી નાખી હલાવો થોડું મીઠું નાખી ઉતારી લો

  3. 3

    મિકચર માં નાખી તેમાં મરચાં,ધાણા, ફુદીનો, આદુ નાખી ક્રશ કરો

  4. 4

    એક પેન માં તેલ મૂકી તેમાં ગાહુ નો લોટ નાખી સાંતળો પછી તેમાં થોડું થોડું દૂધ નાખી હલાવો તેમાં મીઠું સ્વાદ મુજબ નાખી તજ, મરી પાઉડર નાખવો

  5. 5

    પછી તેમાં બનાવેલી પાલક ની પેસ્ટ નાખો જોઈતા પ્રમાણમાં પાણી નાખી હલાવો છેલે તેમાં મીઠું પ્રમાણસર નાખો લીંબુ નો રસ નાખી હલાવો તેમાં મરી પાઉડર અને તજ નું પતું નાખો ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (11)

Epseeta Panigrahi
Epseeta Panigrahi @Epseeta
Aunty uncle mast hae
Soup bhi Gajab ki banni hae 😋😋

Similar Recipes