પાલક સૂપ (palak soup recipe in gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#સૂપ
#પાલક
રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે આપણે સૂપ અવશ્ય ઓર્ડર કરીયે છીએ. અને અત્યારે પાલક ની સીઝન માં જો રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સૂપ ઘરે બનાવતા આવડી જાય તો પછી પૂછવું જ શું ? આજે પાલકના સૂપમાં રેસ્ટોરન્ટમાં શું સિક્રેટ નાખે છે તે જોઈ લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝુડી પાલક
  2. 1નાની ડુંગળી
  3. 1 કપદૂધ
  4. 1/2 કપઘર ની મલાઈ
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીઆરાલોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક અને ડુંગળી ને 2 વ્હીસલ થાય એટલું બાફી લો.

  2. 2

    ખાંડ અને મીઠું નાખો. બ્લેન્ડર ફેરવી લો.

  3. 3

    એક વાટકી માં આરાલોટમાં પાણી નાખી મિક્સ કરો.પાલક બાફી લો. ગાળી લો. ઉકાળવા મુકો. પછી તેમાં આરાલોટ ની સ્લરી અને દૂધ નાખો.

  4. 4

    બ્રેડ ની સ્લાઈઝ ને ટોસ્ટ કરી લો. બાઉલ માં સૂપ કાઢી મલાઈ થી ડેકોરેટ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes