સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ

#cooksnap challenge
#D
#Drumstick
#Season
#Spinach (પાલક)
સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે.
સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ
#cooksnap challenge
#D
#Drumstick
#Season
#Spinach (પાલક)
સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની સીંગ ના ટુકડા કરવા.દૂધી,ડુંગળી છોલી ને ટુકડા કરવા આદુ છોલી ને ટુકડા કરવા.
- 2
કુકરમાં સરગવાની સીંગ, દૂધી,ડુંગળી,લસણ,આદુ અને થોડું પાણી ઉમેરી ૨-૩ સીટી વગાડી ને બાફી લેવું.પાલક ની ભાજી ને બ્લાન્ચ કરવી.
- 3
ઠંડુ પડે એટલે સરગવાની સીંગમાંથી તેનો ગર કાઢી લેવો અને બીજા શાકભાજી ને મિક્સરમાં ક્રશ કરી પ્યુરી બનાવવી પછી સરગવાની સિંગનો ગર ની પણ મિક્સરમાં પ્યુરી બનાવી લેવી.બ્લાન્ચ પાલક ની પણ પ્યુરી બનાવી લેવી.
- 4
- 5
એક પેનમાં બટર લઈ તેમાં શાકભાજી વાળી પ્યુરી ઉમેરવી પછી સરગવાની સીંગની પ્યુરી ઉમેરી તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરી હલાવી ૫ મિનિટ ઉકળવા દેવું હવે તેમાં પાલક ની પ્યુરી ઉમેરી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું ૨ મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દેવો.
- 6
તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્થી સરગવો અને પાલક નો સૂપ.
Top Search in
Similar Recipes
-
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
બ્રોકલી આલમન્ડ સૂપ
#MH#season#soup#Broccoli#cookpadindia#Cookpadgujarati શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે. Alpa Pandya -
પાલક સૂપ(Palak soup recipe in Gujarati)
#GA4#Week2#Spinachઆ પાલકનો સૂપ બહુ જ હેલ્ધી હોય છે તેમજ આંખની તકલીફ માટે ગણો સારો છે અને હેલ્ધી ફૂડ છે Kruti Ragesh Dave -
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#MBR7#WLD#Win#Week3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં હું અલગ અલગ શસ્કભાજી ના કોમ્બિનેશન કરી સૂપ બનાવતી હોઉ છું આજે મેં ડિનર માં ગ્રીન સૂપ બનાવ્યો.ગ્રીન સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. ટેસ્ટ તો સરસ જ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે તો બેસ્ટ જ છે તેમાં બટર નો ઉપયોગ નહીં કરવાનો. Alpa Pandya -
પાલક,સરગવો વીથ ટામેટો સૂપ
#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો. Urvashi Mehta -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week-16#Spinach Soup પાલક ની ભાજી માં આર્યન ભરપૂર હૉયછે. Geeta Rathod -
પાલક - સરગવાનો સૂપ (Spinach Drumstick Soup Recipe In Gujarati)
#GA4 #Week 16 પાલક અને સરગવાનો સૂપ થી આપડા સાંધા ના ધુખાવા માં રાહત મળે છે. Hetal Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
કોર્ન પાલક સૂપ (Corn spinach soup recipe in Gujarati)
આ સૂપ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને પાલક માં ખૂબજ મિનરલ હોવાથી healthy સૂપ છે. Reena parikh -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
ક્રીમી સ્પીનેચ પાસ્તા (Creamy Spinach Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Pasta#Spinach#cookpadgujarati#cookpadindiaપાલક માંથી આયર્ન, વિટામિન A અને C મળે છે.નાના છોકરાઓ ને પાલક નથી ભાવતો હોતી તો આ રીતે પાસ્તા માં ઉમેરી ને બનાવીએ તો ભાવે. તેની સાથે ગાર્લીક બ્રેડ સરસ લાગે છે. Alpa Pandya -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
-
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 #post1 #spinach. # શિયાળામાં પાલક બહુ જ સરસ મળી રહે છે પાલક હેલ્થ માટે પણ સારી છે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ આવે છે. Megha Thaker -
-
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
ઓટ્સ સરગવો સૂપ
#હેલ્થી#indiaઆપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ અને સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે. આ બંને ને ભેળવી એક હેલ્થી સૂપ બનાવ્યું છે. Deepa Rupani -
બીટ રૂટ રાયતું
#cooksnap challenge#season#Raitu આ મોસમ માં બીટ રૂટ સરસ મળે છે તેનેઅલગ અલગ રીતે ઉપયોગ માં લેવાય છે જેમકે સલાડ, પરાઠા,પુરી,જ્યુસ,રાયતું. મેં શે તેમાંથી રાયતું બનાવ્યું છે. Alpa Pandya -
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
-
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
મેથીની ભાજી ના ઢેબરા
#CB6#TC#Season#week6#methibhaji#CF#cookpadindia#cookpadgujarati મેથીની ભાજી ખૂબ જ ગુણકારી છે.તે સ્કિન,હ્ર્દય અને વાળ માટે પણ લાભદાયી છે.તે સાંધા ના દર્દ માં પણ રાહત આપે છે.ઢેબરા થેપીને બનાવવાથી પોચા રહે છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (7)