પાલક બ્રોકલી સૂપ (Palak Broccoli Soup Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનટ
૩પર્સન
  1. 200 ગ્રામ કટ બ્રોકલી ફૂલ કટ
  2. ૧૦૦ ગ્રામ પાલક કટ
  3. 1 નંગકાંદા કટ
  4. 3 નંગકળી લસણ
  5. 200મીલી દૂધ ગરમ ઉકાળેલું
  6. ૧ ટેબલસ્પૂન જીરું મરી પાઉડર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૨ ચમચી ફ્રેશ ક્રીમ
  9. 1 નંગલીલું મરચું
  10. 2 નંગ ચીઝ ક્યૂબ ખમણી લેવું
  11. ૧ચમચી ઓઇલ
  12. ૨ચમચી બદામ અને અખરોટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫મિનટ
  1. 1

    સૌ પહેલાં બ્રોકલી અને પાલક કટ કરીને ધોઈ લો. પછી એક પેનમાં ઓઇલ મૂકી કાંદા, લસણ અને લીલું મરચું નાખી સાંતળવું 2 મિનિટ. પછી તેમાં ૧ગ્લાસ પાણી ઉમેરીને પાલક, બ્રોકલી એડ કરીને મીઠું નાખી 6 થી 7મિનિટ થવા દેવું

  2. 2

    હવે આપણે તેને ૧૦મિનિટ ઠંડુ કરી જ્યુસ જાર મા મિલ્ક અને બદામ અખરોટ પાઉડર નાંખી મિક્સ કરીને જ્યુસ બનાવી લો. પછી એક બાઉલ મા નીકાળી ધીમી આંચ પર 3 થી 5 મિનિટ ગરમ કરી મીઠુંઅને જીરું મરી પાઉડર નાંખી ફ્રેશ ક્રીમ અથવા ચીઝ થી ગાર્નિશ કરીને સર્વ કરવુ

  3. 3

    તૈયાર છે આપણું પાલક બ્રોકલી બદામ સૂપ કોઈ પણ સ્ટાર્ટર સાથે ગરમ સૂપ એનજોય વ કરો

  4. 4

    અહીં મે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes