પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો સમારેલી પાલક
  2. 1સમારેલી ડુંગળી
  3. 1 ચમચીલીલાં લસણ ની પેસ્ટ
  4. 2-3આખા મરી
  5. 2-3લવિંગ
  6. 1તમાલ પત્ર
  7. 2ચમચા દૂધ
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 2 ચમચીઘી
  10. 7-8ફુદીના ના પાન
  11. ચપટીજીરું
  12. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ધોઈ ને સમારી લેવી

  2. 2

    ત્યારબાદ ઘી માં તમાલપત્ર જીરું લવિંગ મરી નાખી ડુંગળી લસણ સાંતળી લેવાં

  3. 3

    ત્યારબાદ પાલક ની ભાજી નાખી થોડું પાણી ઉમેરી ઢાંકી ને થવા દેવું ત્યાર બાદ ઠરી જાય પછી તમાલપત્ર કાઢી ને મિક્સર માં ક્રશ કરી ગાળી લેવું

  4. 4

    ત્યારબાદ દૂધ મરી પાઉડર મીઠું ઉમેરી 2 થી 3 મિનિટ ઉકાળવું

  5. 5

    ત્યારબાદ પાલક સૂપ ઉપર મરી પાઉડર ફુદીના નું પાન મૂકી ગરમ ગરમ સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes