પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)

#WK3
#Week3
#Cookpadindia
#Cookpadgujarati
વિન્ટર કિચન ચેલેન્જ Week3
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3
#Week3
#Cookpadindia
#Cookpadgujarati
વિન્ટર કિચન ચેલેન્જ Week3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પાલક નીઝુડી લેવી પછી તેને સમારવી એક લોયામાં ગરમ પાણી કરી થોડું મીઠું નાખી પાલકને બાફવી ત્યારબાદ એક મિક્સર જારમાં નાખી તેમાં એક આદુનો ટુકડો નાખવો 10 ફુદીનાના પાન નાખવા પાલકની પ્યુરી બનાવવી
- 2
ત્યારબાદ એક લોયામાં એક ચમચી બટર નાખવું એને ગરમ કરી તેમાં એક ચમચી મકાઈનો લોટ નાખવો તેને શેકવો તેમાં દૂધ નાંખવું અને બરાબર મિક્સ કરો જેથી ગાંઠા ન રહે પછી તેમાં પાલકની પ્યુરી નાખવી તેમાં એક ચમચી ખાંડ નાખવી સ્વાદ અનુસાર મીઠું નાખવું અને બરાબર હલાવવું એક ચમચી મરી પાઉડર નાખો અને બરાબર હલાવવું
- 3
આમ આપણો હેલ્ધી ટેસ્ટી અને વિટામીનથી ભરપૂર પાલક સૂપ તૈયાર થશે પછી તેને સર્વિંગ બાઉલમાં ભરી તેના ઉપર મલાઈ નાંખી ડેકોરેટ કરી પાલક સૂપ સર્વ કરવો આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે બ્લોકેજ થયેલી નળીને ખોલી નાખે છે આમ બધા વિટામીનથી ભરપૂર હેલ્ધી પાલક સૂપ આપણી તંદુરસ્તી વર્ધક છે માટે તેનો સતત ઉપયોગ કરવો જોઈએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#સુપ કે જ્યુસ રેસીપી નું કુકનેપ્સ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
પાલક કોર્ન સૂપ (Palak Corn Soup Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ - ૩કડકડતી ઠંડીમાં ગરમાગરમ ખાવું-પીવું બહુ ગમે. જ્યારે સાંજની છોટી ભૂખ માટેનું best option છે સૂપ. કુકપેડની વિન્ટર ચેલેન્જ ને ધ્યાનમાં રાખી આ સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
પાલક સૂપ (Spinach soup recipe in Gujarati)
#WK3#week3#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં પાલકની ભાજી ખુબ જ સરસ આવે છે પાલકની ભાજીમાંથી બનતો તેનો સૂપ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. આ સૂપ ખુબ જ સહેલાઇથી અને ઓછા સમયમાં બની જાય છે. Asmita Rupani -
પાલક સુપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલક સુપને આયર્ન સુપ પણ કહે છે કેમ કે પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે લોહીની ઉણપને દુર કરે છે Ankita Tank Parmar -
ક્રીમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#વીન્ટરચેલેન્જ#COOKPADGURATI#COOKINDIA sneha desai -
બ્રન્ટ ગાર્લિક પાલક સૂપ (Burnt Garlic Palak Soup Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વિક ૩ Rita Gajjar -
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4#Cookpadindia#Cookpadgujarati વિન્ટર કિચન ચેલેન્જઇમ્યુનિટી વધારનાર સ્વાસ્થ્યવર્ધક કાવો Ramaben Joshi -
પાલક વટાણાનુ સૂપ (Palak Vatana Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3# cookpad india# cookpadgujaratiવિન્ટર સ્પેશ્યલ રેસીપી Bharati Lakhataria -
પાલક સૂપ (palak soup recipe in gujarati)
#સૂપ#પાલકરેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે આપણે સૂપ અવશ્ય ઓર્ડર કરીયે છીએ. અને અત્યારે પાલક ની સીઝન માં જો રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સૂપ ઘરે બનાવતા આવડી જાય તો પછી પૂછવું જ શું ? આજે પાલકના સૂપમાં રેસ્ટોરન્ટમાં શું સિક્રેટ નાખે છે તે જોઈ લો.. Daxita Shah -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ - Week 3#WK3#MSપાલકનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છેપાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.પાલકનું સેવન ચેપનું જોખમ ઘટાડે છે. પાલકમાં વિટામિન સી અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ અને ફોલેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ કોલેસ્ટ્રોલના હાનિકારક ઓક્સિડેશનને રોકવામાં મદદ કરે છે. પાલકમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે હાડકાઓને નબળા પડવાથી બચાવે છે.પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. Juliben Dave -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3 Vandna bosamiya -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
પાલક બ્રોકોલી ચીઝ સૂપ (Palak Broccoli Cheese Soup Recipe In Gujarati)
#Winterkitchenchallenge#week3#WK3 Rajvi Bhalodi -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (2)