ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Dipanshi Makwana
Dipanshi Makwana @Dipanshi

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગાજર
  2. 500 મી.લી .દૂધ
  3. 1 કપખાંડ
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજરને ખમણી લેવા

  2. 2

    ત્યારબાદ કડાઈ લઈ તેમાં છીણેલું ગાજર લઈ દૂધ ઉમેરો

  3. 3

    તેને બરાબર હલાવી ચડવા દેવું

  4. 4

    અધકચરું ચઢે એટલે તેમાં ખાંડ ઉમેરવી

  5. 5

    ખાંડનું પાણી બળે અને એકરસ થાય ત્યાં સુધી હલાવવું

  6. 6

    છેલ્લે ઘી અને ડ્રાયફ્રૂટ ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipanshi Makwana
પર

Similar Recipes