એપલ પૂરણ પોળી (Apple Puran Poli Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
એપલ પુરણપોળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરણ માટે : ૨ સફરજન
  2. ૪ ટેબલ સ્પૂનખાંડ
  3. ૧/૪ ટી સ્પૂન તજ
  4. ૧/૪ ટી સ્પૂન ઇલાઇચિ પાઉડર
  5. મોટાં લૂવા ઘઉંનો બાંધેલો રોટલી નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજનના બિયાં કાઢી ને છીણી લો.... ૧ નોનસ્ટીક પેન માં સફરજન... ખાંડ & પાણી મીક્ષ કરી મીડીયમ ફ્લેમ પર ગરમ કરો

  2. 2

    ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ & બધા મસાલા નાંખો... ૫ મિનિટ પછી હેન્ડ મીક્ષર ફેરવી દો... હવે ધીમી આંચ પર થવા દો.... જ્યારે પાણી બીલકુલ બળી જાય ત્યારે ગેસ બંધ કરી દો & પુરણ ને ઠંડુ પડવા દો

  3. 3

    રોટલી નો ૧ લૂવો લઇ તેને મોટી પૂરી જેટલો વણો.... હવે એમાં પુરણ ભરી પૂરી ને ચારે બાજુ થી બંધ કરી દો અને હવે એને વણી & ગરમ લોઢી ઉપર બંને બાજુ શેકો... તો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત એપલ પુરણપોળી

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes