પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.
ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે.
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.
ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવર દાળ ધોઈને બાફી લો. પછી કડાઈમાં નાંખી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ધીમા તાપે હલાવતા રહો. જ્યારે બંને મિક્સ થઈ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી ઠંડું થવા દો.
- 2
હવે રોટલીનો લોટ બાંધી ૫ મિનિટ રેસ્ટ આપી તેલ નાંખી કૂંણવી લુવા વાળો. પૂરણમાં ઈલાયચી+જાયફળ પાઉડર નાંખી મિક્સ કરી લુવા વાળી લો.
- 3
હવે ઘંઉનાં લોટનાં ૧ લુવાને થોડું વણી વચ્ચે પૂરણ મૂકી, સીલ કરી, અટામણ લગાવી વણી લો. તાવડી ગરમ થાય એટલે બંને બાજુ શેકી લો.
- 4
પછી પૂરણ પોળીમાં ઘી લગાડી ગરમાગરમ દાળ-ભાત-શાક સાથે સર્વ કરો. સાથે ઘી અને પૂરણ પણ સર્વ કરો.
Similar Recipes
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી ની જે રીત છે એ મને આવડતી નથી, મારાથી એવી બનતી નથી, મે બે રોટલી વણી વચ્ચે પૂરણ ભરી ને બનાવી છે.સ્વાદ માં એકદમ yummyy.. (મીઠી રોટલી) Anupa Prajapati -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
મારી ફેવરિટ વાનગી પૂરણ પોળી છે. મને એ ખૂબ જ ભાવે છે.ઘી સાથે ખાવા ની હોવાથી હેલ્ધી પણ છે. Varsha Dave -
પૂરણ પોળી
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCઆજે હોળીનાં તહેવાર નિમિત્તે પૂરણ પોળી બનાવી જેમાં ગોળ અને ખાંડ બંને નો ઉપયોગ કર્યો.. ખૂબ જ ટેસ્ટી બની છે.આજે મેં માટીની તાવડી ને બદલે લોઢીમાં ઘી મૂકીને પૂરણ પોળી શેકી છે. સાઈઝ પણ થોડી નાની રાખી છે. Dr. Pushpa Dixit -
વેઢમી નું પૂરણ (Puran Poli Puran Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપૂરણ પોળી Ketki Dave -
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
ડ્રાય ફ્રૂટ્સ પૂરણ પોળી (Dry fruits puran poli in Gujarati)
#વેસ્ટગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણ પોળી બનાવામાં આવે છે. ગુજરાતી ભાષા એને વેઢમી કેહવાઈ છે જ્યારે મરાઠી ભાષા માં એને પૂરણ પોળી કેહવાઈ છે. ગુજરાતી લોકો તુવેરની દાળ થી બનાવે છે અને મરાઠી લોકો ચણા ની દાળ થી બનાવે છે. મૈં ચણા ની દાળ ની પૂરણ પોળી માં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ નો પાઉડર ઉમેરિયાં છે.#CookpadIndia Krupa Kapadia Shah -
-
-
વેઢમી (પૂરણ પોળી) (Puran Recipe In Gujarati)
વેઢમી ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે.#GA4#Week4#Gujarati Shilpa Shah -
-
પૂરણ પોળી
આ રેસિપી ના upload થી મારી ૧૦૦૦ રેસીપી completeથશે,🥳🎉🎊એટલે મીઠું મોઢું કરાવવા મે આજે પૂરણ પોળી બનાવીછે..અને એ પણ એક યુનિક સ્ટાઇલ માં..દાળ પલાળવાની અને બાફવાની તેમજ કલાકો સુધી હલાવ્યાકરવાની ઝંઝટ વગર બહુ જ સરળ અને ઓછા સમય માં બનતી આ પૂરણ પોળી તમે એક વાત બનાવશો તો વારંવાર આ જ પદ્ધતિ અપનાવશો..બહુ જ યમ્મી અને લેસ એફોર્ટ સાથે બનતી આ વાનગી અમારા એડમીન દીપા બેને બતાવેલી છે અને ખરેખર useful છે.. Sangita Vyas -
-
રંગ બિરંગી પૂરણ પોળી (Rang Birangi Puran Poli Recipe In Gujarati)
#HR હોળી ગુજરાત ની ફેમસ પૂરણ પોળી. પારંપરિક રીતે તુવેર ની દાળ ની બનાવાય છે. આને ગળી રોટલી પણ કહેવામાં આવે છે. મે આજે હોળી ના અવસર પર જુદા જુદા રંગ ની પૂરણ પોળી બનાવી છે. પહેલી વાર બનાવી છે, ખૂબ સ્વાદિષ્ટ બની છે. તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
પૂરણ પોળી
#ગુજરાતી પુરન પોળી. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે. તેને વેડમી, પુરન પોળી અને ગળીરોટલી વગેરે નામથી ઓળખાય છે. અને આજે મેં પુરન પોળી તુવેરની દાળ માંથી બનાવી છે અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે Kalpana Parmar -
વેંડમી (પુરણ પોળી)(puran poli recipe in gujarati)
# વેસ્ટ ઇન્ડિયા રેસીપી# મહારાષ્ટ્રીયન રેસીપીપોસ્ટ-૧આપ જાણો જ છો કે જે રીતે આપ ને ત્યાં પૂરણ પોળી નું મહત્વ છે એ જ રીતે મહારાષ્ટ્ર માં એ વેંડમી નામ થી પ્રચલિત છે. ત્યાં આ વાનગી મા ગોળ નો ઉપયોગ થાય છે ઉપરાત ત્યાં ટોપરા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી ગુડી પડવો અને હોળી માં બનાવામાં આવે છે. તો ચાલો માણીએ વેંડમી (મહારાષ્ટ્ર) ની પ્રસિદ્ધ પૂરણપોળી Hemali Rindani -
પૂરણ પોલી (puran poli recipe in gujarati)
# સુપરશેફ4# વીક4જુલાઈ દાળ રાઈસબેઢમી,ગળી રોટલી ,પૂરળપોરી,બિઢયી અનેક નામો થી પ્રચલિત વાનગી ગુજરાતીયો ની ફેવરીટ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ ની વિશેષ રેસીપી છે જુદી જુદી રાજયો મા ચણા ની દાળ ,તુવેર ની દાળ થી બનાવવા મા આવે છે ,ગૌળ અથવા ખાંડ( મોરસ) થી બનાવવા મા આવે છે. મેહમાન આવયા હોય કે ત્યોહાર મા બનતી ટ્રેડીશીનલ વાનગી છે Saroj Shah -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
નાના બાળકો ને પ્રોટીન થી ભરપૂર દાળ ખવડાવવા માટે સારો વિકલ્પ છે તેમજ રાગી નો ઉપયોગ કરવાથી કૅલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ જેવાં પોષક તત્વો થી ભરપૂર વાનગી જરુર બનાવો soneji banshri -
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
-
-
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
-
ફરાળી પૂરણ પોળી
#જૈન ,એકવાર હું ફરાળી વાની ઓ વિશે વિચારતી હતી તો મને થયું કે પૂરણપોળી બનાવીએ તો કેમ ,અને આમ આ કાચા કેળા ની પૂરણ પોળી નો ઉદ્દભવ થયો.આમ એક નવી ડીસ મળી,જે ઝડપી અને સાથે સાથે હેલ્ધી પણ છે અને જૈન પણ... Sonal Karia -
પુરણાચી પોળી(puran poli રેસીપી in gujarati)
#વેસ્ટ મહારાષ્ટ્રીયન લોકોની સૌથી પિ્ય વાનગી એટલે પુરણ પોળી એ પણ ચોખ્ખા ધીમા લપતપતી😋 Nikita Sane -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#NRC#Bye Bye winterઆ પરંપરા ગત વાનગી છે અને શિયાળા માં ખૂબ ખવાય છે. ઘી જેટલું લઈ એ તેટલું સુપાચ્ય અને સ્વાદિષ્ટ છે. Kirtana Pathak
More Recipes
ટિપ્પણીઓ (9)