કાશ્મીરી કાવો(Kashmiri kavo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ૪ કપ પાણી લઈ ગરમ કરવા મૂકો. તેમાં બધી સામગ્રી નાખી ઉકાળો
- 2
પાણી 1/2 થાય ત્યાં સુધી ઉકાળો. ગેસ બંધ કરી ગાળી ને કપ માં ભરો. ઉપર થી બદામ નો ભૂકો તથા બે ચાર કેસર ના તાંતણા નાખો.
- 3
શિયાળા ની ઠંડી માં ગરમ ગરમ કાશ્મીરી કાવો પીઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાશ્મીરી કાવો (Kashmiri Kava Recipe In Gujarati)
#WK4#Cookpadindia#Cookpadgujaratiહાલ કોરોના વધી રહ્યો છે ત્યારે તેની સામે લાડવા માટે શરીરની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે આવા સમયે કાવો સારું કામ આપે છે. Ranjan Kacha -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
કાશ્મીરી કાવો (Kashmiri Kahwa Recipe In Gujarati)
#WK4#kawo#ukalo#kadha#kashimirikahwa#Cookpadindia#Cookpadgujaratiઆ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું અને મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં વિવિધ મસાલા તથા તજ, ઈલાયચી અને કેસર મેળવીને ઉકાળવામાં આવે છે. ઉકળીને તૈયાર થયેલા કાવામાં મધ અથવા ખાંડ ઉમેરવામાં આવે છે. પરંપરાગત રીતે વપરાતા બ્રાસના સુરાહીદાર પાત્રમાં આ પીણું તૈયાર કરવામાં આવે છે, જેને સમોવર કહેવામાં આવે છે. ફક્ત એક કપ, આપણી શક્તિમાં વધારો કરે છે અને તેની મધુર સુવાસ મનને પ્રફુલિત અને આનંદીત કરવામાં કોઇ કસર છોડતી નથી. Mamta Pandya -
-
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
કાશ્મીરી કાવા(Kashmiri kahva recipe in gujarati)
#કાવો એટલે દૂધ વગરની ચા.આ કાવો બદામ કેસર લીલી ચા થી બને છે. કાવો ઉકળે તે સમય રસોડું મહેકી ઊઠે છે. ઠંડી અને વરસાદી માહોલમાં કાવો શરદી ઉડાડી દે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કાશ્મીરી ગ્રીન ટી કાવા
#GA4#week15#HarbalIf Kashmir green tea is not available, you can use green tea to make kahwa michi gopiyani -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
-
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
-
-
-
કાશ્મીરી કેસર ચા (Kashmiri Kesar Tea Recipe In Gujarati)
#mrMilk રેસિપી ચેલેન્જYummy એન્ડ ટેસ્ટી ચા 😋 Falguni Shah -
-
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
કાશ્મીરી કાહવા (kashmiri kahva recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ-૧કાવો કે કાહવો એ એક પીણું છે, જે ઉત્તર ભારતમાં કાશ્મીર ના ખીણ વાળા વિસ્તાર કે જ્યાં ઠંડી ખૂબ પડતી હોય છે ત્યાં ના લોકો રોજબરોજ પીવે છે.કાવો બનાવવા માટે કેસર, તજ, ઈલાયચી, ગુલાબ ની પાંખડી ને પાણી મા નાખી ઊકળવા માં આવે છે.. આ પીણું ખૂબ મજેદાર અને ખુશ્બૂદાર હોય છે... આજે મે બનાવ્યુ તો ઘર માં એક અલગ જ પ્રકારની સુગંધ થી ઘર મહેકી ઉઠ્યું... કાવા માં ખાંડ કે મધ ઉમેરી પરંપરાગત "સમોવર" નામના પાત્ર માં કાશ્મીર ના લોકો બનાવે છે અને જેને શાહી બનાવવા માટે બદામ કે અખરોટ નાખવા માં આવે છે.. Neeti Patel -
-
-
-
-
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#winterKichenChelleng#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128798
ટિપ્પણીઓ