રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને અર્ધો કલાક પલાળી ને બાફી લેવી
- 2
આદું મરચાં ને બારીક સમારી લેવા ત્યારબાદ મીઠો લીમડો સૂકાં મરચાં નો વઘાર કરી દાળ ઉકાળવી ત્યારબાદ ઝીણું સમારેલ ટામેટું નાખવું બધા મસાલા મિક્સ કરી લીંબુ નો રસ નાખી બરાબર હલાવી લેવી
- 3
ત્યારબાદ ધાણા ભાજી નાખી ત્રેવટી દાળ સર્વ કરવી
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લહસુની ત્રેવટી દાળ (Lahsuni Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15903350
ટિપ્પણીઓ (8)