ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણ દાળ ભેગી કરીને ધોઈ ને પલાળી રાખો
૧/૨ કલાક પછી કુકર મા બાફી લો
વાલોંણી થી મિક્સ કરી જરૂર પૂરતું પાણી નાખી ગેસ પર મૂકી તેમાં વઘાર સિવાય ના બધાં મસાલા નાખી ઉકળવા દો
ત્યાર બાદ તેમાં વઘાર કરી કરું ૧૦ મિનિટ સુધી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો..
દાળ તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
-
-
-
-
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15911721
ટિપ્પણીઓ