પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#WK4
#winter kitchen challenge
#cookpadgujrati
#cookpadindia
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4
#winter kitchen challenge
#cookpadgujrati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડી માંથી દાણા કાઢી લો. રીંગણ ને ધોઇ પાણીમાં સમારી લો.હવે બંને શાકને હોલ વાળા ટોપા માં કાઢી લો.
- 2
હવે કુકર મા તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, હિંગ,લસણની પેસ્ટ નાખી સાંતળી લો.પછી તેમાં પાપડી ના દાણા,સમારેલા રીંગણ નાખી તેમાં બધા મસાલા એડ કરો.હવે તેમાં 50 ગ્રામ જેટલું પાણી રેડી મીઠું નાખી હલાવીને કુકર બંધ કરી બે સીટી વગાડો.
- 3
ગેસ બંધ કરો કૂકર ઠંડું પડે પછી તેને ખોલી કોથમીર નાખી હલાવી લો.
- 4
રેડી છે નું પાપડીનું શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4Winter challenge. પાપડી વાલો ચોમાસામાં જ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ માટે જરૂરી છે પાપડી આમ તો વાયડી પડે જમવામાં પણ તેને અજમો અને હિંગ થી વધારીએ તો તે આપણને પચવામાં ભારે પડતી નથી અને સરળતાથી પચી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
પાપડી નું મિક્સ વેજીટેબલ શાક (Papdi Mix Vegetable Shak Recipe In Gujarati)
#WK4#Week4#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4 વાલોળ પાપડી ઔષધિય ગુણો થી ભરપુર છે .તે ગળા માં સોજો,તાવ ,અલ્સર જેવા વિવિધ રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.વાલોળ માં કોપર,મેગ્નેશિયમ,આયર્ન,પ્રોટીન,કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે .તે ગરમ તાસીર ની હોવાથી જો વધારે ખવાય જાય તો પચવામાં ભારે પડે છે .ઊંધિયા માં તેનો છૂટ થી ઉપયોગ થાય છે . Nidhi Vyas -
-
-
ગવાર શીંગ નું લસણીયું શાક (Guvar Shing Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
પાપડી વાલોર નું શાક (Papdi Valor Shak Recipe In Gujarati)
#વિન્ટર કીચન ચેલેન્જ#વિક ૪ #WK4# મસાલા બોક્ષ#ધાણાજીરુ#મીઠુ Rita Gajjar -
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15887373
ટિપ્પણીઓ (4)