ઓસામણ (Osaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને ધોઇ જરૂર મુજબ પાણી નાખી કૂકરમાં મૂકી ત્રણ સિટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે કુકર ખોલી એક તપેલી મા દાળનું પાણી નિતારી લઈ લ્યો
- 2
દાળ ના પાણી માં એક નાનો ચમચો દાળ નાખી ક્રશ કરી લ્યો હવે તેમાં મીઠું,ખાંડ,હળદર,આદુ, મરચાની પેસ્ટ,તજ લવિંગ નો ભુક્કો નાખી ગરમ કરવા મૂકો ઉકળે એટલે ગેસ બંધ કરી દયો અને લીંબુ નો રસ નાખી હલાવી લ્યો
- 3
વધારીયા માં ઘી,તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ નાખી મીઠો લીમડો નાખી વઘાર કરી લ્યો.
- 4
તૈયાર છે સ્વાદીષ્ટ ઓસામણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
-
-
-
-
-
-
-
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winter special challenge#WK5 ઓસામણ એટલે બાફેલી દાળ નું પાણી પણ આ બાફેલી દાળ ના પાણીના ખૂબ જ ગુણ છે તેથી આપણી નાના બાળકોને છ મહિના ના થાય તે દાળના પાણીથી જ આપણે એને ખાવાનું ખાતા શીખવાડીએ છે પ્રોટીન પ્રોટીન દાળમાંથી જ મળે છે એટલે આપણે બાળકોને દાળ ખાતા શીખવાડીએ છે આ દાળમાં આપણા ગુજરાતી સાદા જ મસાલા નાખીએ તો પણ તે એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાની રીત શીખીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#મગ નું ઓસમાણ Krishna Dholakia -
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winterkitchenchallenge#WEEK5#WK5ઓસામણ એ ગરમ પ્રવાહી પીણું છે, વાનગી છે જે દેખાવમાં રસમ જેવી લાગે પણ તેના જેટલી તીખાશ ધરાવતી નથી. તુવેર દાળના પાણીનો ઓસામણ અને વધેલી દાળ નો લચકો ભાત સાથે ખૂબ જામે છે...છાશ લોટ ની આંટી વાળુ ઓસામણ પણ ટેસ્ટી લાગે છે. Krishna Mankad -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે hetal shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15927540
ટિપ્પણીઓ