તિરંગા રાઈતા (Tiranga Raita Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#TR
ભારત નાં વતની હોવા નું ગૌરવ છે. જય હિન્દ. મેરા ભારત મહાન

તિરંગા રાઈતા (Tiranga Raita Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#TR
ભારત નાં વતની હોવા નું ગૌરવ છે. જય હિન્દ. મેરા ભારત મહાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામગાજર
  2. 1કાકડી
  3. 150 ગ્રામદહીં
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીખાંડ
  7. 1બાદીયાન

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર કાકડી ને અલગ ખમણી લો.

  2. 2

    એક બાઉલમાં દહીં લ ઈ તેમાં મીઠું ચાટ મસાલો ખાંડ નાખી હલાવી ને ઠંડુ કરવા ફી્ઝ માં મુકો

  3. 3

    હવે રાઈતા બાઉલ મા ગાજર ને કાકડી ની છાલ ને ગોઠવી આપણો રાષ્ટ્ર ધ્વજ બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes