કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)

#MBR7
#Week7
Post 3
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#yummy
ઈડલી માં સ્વીટ કોર્ન નાખી અને ખાવાથી તેનો ટેસ્ટ અને દેખાવ બંને આકર્ષક બની જાય છે.
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MBR7
#Week7
Post 3
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#yummy
ઈડલી માં સ્વીટ કોર્ન નાખી અને ખાવાથી તેનો ટેસ્ટ અને દેખાવ બંને આકર્ષક બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલીના ખીરામાં મીઠું નાખી મિક્સ કરો. એક તપેલીમાં એક ગ્લાસ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં સ્વીટકોર્ન નાખી અને બાફી લેવા. બફાઈ જાય એટલે પાણી નીતારી કોરા કરી લેવા. અડધા સ્વીટ કોર્ન ખીરામા નાખી મિક્સ કરો.ઈડલી પ્લેટમાં તેલથી ગ્રીસિંગ કરી દરેક ખાંચામાં ખીરું ભરવું.
- 2
તેની ઉપર બાફેલા સ્વીટકોર્ન મૂકો. એક બાઉલમાં 1 ટીસ્પૂન બીટનો રસ લઈ, તેમાં એક ચમચો ખીરુ એડ કરી અને મિક્સ કરો. ઈડલી ના ખાંચામાં લાલ કલરનું ખીરું પણ ભરો. હવે ઈડલીના સ્ટીમર માં ઈડલી સ્ટેન્ડ મૂકી અને બાફવા મૂકો.
- 3
ફરીથી બીજી પ્લેટ પણ આ રીતે તૈયાર કરો. હવે એક નાના બાઉલમાં ગ્રીન ચટણી લઈ તેમાં એક ચમચો ખીરું નાખી મિક્સ કરો. અને તેની પણ ઈડલી બનાવો. આ ઈડલી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
#MBR8#Week8Post 3#cookpadgujarati#cookpad#cookpadindia#tasty#homemade#homechef#yummy Neeru Thakkar -
લસણીયા ઈડલી (Lasaniya Idli Recipe In Gujarati)
#MBR5#Week5Post 1#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
તિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#RDS Neeru Thakkar -
-
ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#healthyઓટ્સ ઈડલી એ એક હેલ્ધી વાનગી છે ઘણા બધા વેજીટેબલ્સ હોવાથી તે સુપર હેલ્ધી બની જાય છે. Neeru Thakkar -
-
લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ટ્રાય કલર ઈડલી (Try colour idali Recipe In Gujarati)
સ્વતંત્રતા દિવસ સ્પેશ્યલ ટ્રાય કલર ઈડલી જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Nayna Nayak -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
-
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ#RB14, #Week14#MVF, #MonsoonVegetablesAndFruits#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #CooksnapChallenge અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ વરસાદ ની ઋતુ માં ભુટ્ટા ખાવાની મજા અલગ જ છે. હવે તો દેશી ભુટ્ટા ની જગ્યા એ અમેરિકન સ્વીટ કોર્ન આવી ગયા છે. તો મેં ફ્યુઝન રેસીપી બનાવી છે . અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ . Manisha Sampat -
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
#MBR7#Week7Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે. Neeru Thakkar -
કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)
#GA4#Week7#બ્રેકફાસ્ટ કોર્ન પૌવા એક ટેસ્ટી અને હેલથી રેસીપી છે અને તે ફટાફટ બની જાય છે તે નાના મોટા બધા ને ભાવે છે 😋 Heena Kamal -
-
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
મેંગો રસ સ્ટફ ઈડલી (Mango Ras Stuffed Idli Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો રસ સ્ટફ ઈડલી Ketki Dave -
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati)
#spicy#monsoon#સુપરશેફ4ચાલુ વરસાદ હોય ત્યારે જો સ્પાઈસી ફ્રાઈડ રાઈસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. મેં બનાવ્યો છે થોડોક ઇનોવેટિવ કોર્ન ફ્રાઇડ રાઈસ. Vishwa Shah -
સ્વીટ કોર્ન થેપલા (Sweet Corn Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadindia#sweetcornrecipe Neeru Thakkar -
શેઝવાન પનીર સ્ટફ્ડ ઈડલી(paneer stuff idli recipe in gujarati)
આ ઈડલી યુનીક છે અને આ ઈડલી ટીફીનમાટે ઉપયોગી છે અને આ ઈડલી ચટણી સાથે સર્વ કરી શકાય છે અને દહીં સાથે ચટણી મીક્સ કરી સ્વિંગ થાય છે Subhadra Patel -
મલ્ટી કલર રવા ઈડલી (Multi Color Rava Idli Recipe In Gujarati)
#EB#Week 1ઝટપટ બની જાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે એવી રવા ઈડલી Vaidehi J Shah -
મસાલા કોર્ન છત્રી
🌽 મસાલા કોર્ન છત્રી ☂️#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🌽 મસાલા કોર્ન છત્રી ☂️ -- વરસાદ માં ગરમાગરમ મસાલા કોર્ન ખાવાની લિજ્જત તો છત્રી નીચે જ આવે . ખરૂં ને !! Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (7)