સેવૈયા મલાઈ બરફી (Sevaiya Malai Barfi Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
સેવૈયા મલાઈ બરફી (Sevaiya Malai Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સેવને ઘી મુકી સેકી લેવી એક ડીશમા કાઢી તે વાસણમા દુધ નાખવુ ને ગરમ કરવુ પછી ઠંડા દૂધમા કસ્ટર ઓગાળી તે ગરમ દૂધમા નાખવુ પછી હલાવવુ બેચમચી ખાંડ નાખી સરસ ધટથાય ત્યા સુધીરાખવુ પછી જે મેદાનીસેવ સેકેલીછે તે ઠંડી સાવ થયજાય પછી દરેલી ખાંડ તેમા મિક્સ કરવી પછીએક ડીશમા પેલા સેવ પાથરવી ને એકસરખુ લેવલ કરવુ પછી તેની ઉપર કસ્ટર પાથરવુ પછી તેની ઉપર પાછી સેવ પાથરવી ને દબાવી સરખુ કરવુ પછી ફીજ મા બેકલાક રાખવુ પછી મનમુજબ આકાર આપી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલાઈ બદામ સેવૈયા (Malai Badam Sevaiya Recipe In Gujarati)
આ એક સ્વીટ છે.જે દૂધ માં બીરજ ઉમેરી ને બનાવી શકાય છે.પ્રોટીન થી ભરપુર આ વાનગી સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બનાવવી પણ સરળ છે. Varsha Dave -
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક (Shahi Dryfruit Sevaiya Doodhpak Recipe In Gujarati)
#MDC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# મધર ડે ચેલેન્જમાની અમુક યાદો જીવનભર જોડાયેલી હોય છે" મા તે મા બીજા વગડાના વા" એ કહેવત મુજબ આપણા જીવનમાં માનું અનેરું સ્થાન છે મા ની અનોખી યાદમાં આજે મેં તેને ભાવતી મીઠી વાનગી" શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક "ની વાનગી બનાવી છે Ramaben Joshi -
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mrસૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ગામડા બાજુ આને સેવ નો દુધ પાક કહેવા મા આવે છે તે બાજુ દુધ ની મીઠાઈ નો આગ્રહ વધુ હોય છે કોઈ મેહમાન આવે તો દુધ ચુલા ઉપર ઉકળવા મુકી દે ને જમવા દુધ પાક પીરસવામાં આવે છે પછી એ સેવ નો કે ચોખા નો હોય છે. જેમા ની એક રેસીપી અહીં શેર કરુ છુ. Bhagyashreeba M Gohil -
-
-
-
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
#mr#CDકોફી ને આપણે ઘણી રીતે ઉપયોગ માં લેતા હોય છે પણ આજે મેં એક અલગ રીતે કોફી નો ઉપયોગ કરી કોફી ફ્લેવર ની સેવઈ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ ખૂબ અલગ અને સરસ લાગે છે. Chhatbarshweta -
-
-
-
બેસન મલાઈ બરફી (Besan Malai Barfi Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સ્વીટ તો બધા અલગ અલગ ટ્રાય કરતા જ હોય છે આજે મેં besan barfi કઈક અલગજ રીતે ટ્રાય કરેલી છે જેની રીત એકદમ સરળ છે અને બરફી નું ટેકટર બહુ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ એટલી જ સરસ બને છે#કૂકબુક Nidhi Jay Vinda -
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#mr શ્રાદ્ધ નિમિત્તે દૂધ માંથી થી બનતી રેસિપી માં સેવૈયાં બનાવી છે Jayshree Chauhan -
-
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતીઓની જૂની એવી સ્વીટ સેવીયા ની રેસીપી લઈને આવી છું.મારા ઘરે આ બનતી જ હોય છે.મીઠી મધુરી સેવીયાં તમે ઘરે જરૂર બનાવજો.તમારા રિવ્યુ મને જણાવજો. Hetal Manani -
-
વર્મિસિલી ની ખીર/ સેવૈયા (Sevaiya Recipe in Gujarati)
કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે અને મસાલા ભાખરી, ઢેબરાં, પરાઠા સાથે કે એમજ desert તરીકે પણ બેસ્ટ છે. Kinjal Shah -
-
-
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
ઠંડાઈ સેવૈયા ખીર (Thandai Sevaiya Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી સ્પેશિયલહોળી અને ધૂળેટીના દિવસોમાં આ પરંપરાગત વાનગી ખાસ બનાવવામાં આવે છે બધા તેની હોશથી લિજ્જત માણે છે વર્ષોથી મનાવવામાં આવતા હોળી-ધૂળેટીના તહેવારોમાં વાનગીઓ બનાવી તેનો ઉપભોગ કરી લોકો આનંદથી તહેવારની ઉજવણી કરે છે Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15914679
ટિપ્પણીઓ