કલરફુલ વેજ રાઈસ (Colourful Veg Rice Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#રાઈસ રેસીપી
#રિપ્બલિક ડે સ્પેશીયલ
#cookpadindea
#cookpadgujrati
કલરફુલ વેજ રાઈસ (Colourful Veg Rice Recipe In Gujarati)
#રાઈસ રેસીપી
#રિપ્બલિક ડે સ્પેશીયલ
#cookpadindea
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ધોઈ ને એક બાજૂ મુકવુ, વટાણા ને ફોલી દાણા કાઢી લેવાના,ગાજર ના નાના પીસ કાપી લેવાના..
- 2
એક તપેલી મા ઘી ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને ગાજર,વટાણા,ધોઈલા ચોખા,મીઠુ એડ કરી ને મિક્સ કરી લો, પછી પાણી ઉમેરી ને એક ઉભરો આવા દો
- 3
ત્યારપછી ગૈસ સ્લો કરીને ધીમા તાપે ઢાકંણ બંદ કરી ને કુક થવા દો વચચે હલાવતા રેહવુ, લગભગ 15,17મીનીટ મા રાઈસ કુક થઈ જાય છે.બિરયાની મસાલા નાખી ને ગરમાગરમ સર્વ કરો,તૈયાર છે "કલરફુલ વેજ રાઇસ.."...
Similar Recipes
-
કલરફુલ વેજીસ સલાડ (Colourful Veggies Salad Recipe In Gujarati)
#સલાદ#પોષ્ટિક# કલરફુલરીપ્બલિક ડે સ્પેશીયલ Saroj Shah -
તેહરી (Tehri Recipe In Gujarati)
cook padindea#cookpadgujrati# તહરી રાઈસ મા વેજીટેબલ (વટાણા,ગાજર,બટાકા)નાખી ને બનતી ભાત ની રેસીપી છે જેનેનાર્થ મા તહરી કહે છે અત્યારે વિન્ટર મા લીલી તુવેર સરસ મળે છે મે ગાજર,કેપ્સીકમ,તુવેર ની તહરી બનાવી છે ( વેજીટેબલ સોયા રાઈસ) Saroj Shah -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
-
ટ્રાઇ કલર રાઇસ (Tri Colour Rice Recipe In Gujarati)
રિપબ્લિક ડે સ્પેશ્યિલ(ટ્રાઇયો કલર રાઈસ)લીલાં વટાણા ગાજર નો એકદમ જલ્દી અને ઓછી વસ્તુ થીબનતો ટેસ્ટી પુલાવ તે પણ કુકર માં.તેમાં ખડામસાલા ને લીધે સ્વાદ મસ્ત લાગે છે અને નાના બાળકો માટે સરસ Bina Talati -
રજવાડી રાઈસ(Rajwadi Rice Recipe In Gujarati)
#ફટાફટરાઈસ મધ્યપ્રદેશ મા બનતી એક સિમ્પલ રેસીપી છે જેમા રાઈસ મા વટાણા બટાકા નાખી ને વઘાર કરી ને ફટાફટ બનાવે છે.એને "તહરી" કેહવાય છે.. આજે મે વેજીટેબલ ,ડ્રાય ફુટ, નાખી પનીર ,ઘી,બટર ના ઉપયોગ કરી ને શાહી લુક આપી ને રજવાડી રાઈસ નામ આપયુ છે Saroj Shah -
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
બિરયાની બનાવામાં આમ તો સમય વધારે લાગે છે કારણ કે એની કૂકિંગ પ્રોસેસ ધીમા તાપ પર કરવાની હોઈ છે પરંતુ મે કૂકર માં બનાવી છે અને ફટાફટ બની જતી healthy રેસિપી માં થોડા ફેરફાર સાથે બનાવી છે#WK2 Ishita Rindani Mankad -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
નેચરલ કલરફુલ પુલાવ (Natural Colourful Pulao Recipe In Gujarati)
#ભાત આજે મેં બધા નેચરલ કલર નો ઉપયોગ કરીને કલરફુલ પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ હેલ્ધી પણ છે અને સ્વાદમાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે. Bansi Kotecha -
વેજી ચીઝ રાઈસ(Veg cheese rice recipe in Gujarati)
ફેશ,તાજી શાક ભાજી વિન્ટર મા ખુબ સરસ મળે છે. ફાઈબર,પ્રોટીન,વિટામીન અનેક ગુળો થી ભરપુર લીલી શાકભાજી ના ઉપયોગ સ્વસ્થ ,સ્વાદ વધારે છે અને જો શાક સાથે ફુલ લોડેડ ચીઝ હોય તો સોના મા સુહાગા.. ગરમાગરમ રાઈસ ના આણંદ માણીયે. Saroj Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#સૂપરશેફ4#રાઈસબાળકો ની મનપસંદ ડીશ એકદમ ટેસ્ટી હેલ્થી Daksha Vaghela -
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરાઈસ બનાવતી વખતે તેમાં જાત જાતના શાકભાજી એડ કરવાથી તેની હેલ્થ વેલ્યુ વધી જાય છે તેમ જ તેમાં ઘી નાખવાથી તેની ફ્લેવર ખુબ સરસ આવે છે. Neeru Thakkar -
-
વેજી રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ#My post 36રાત્રે ડિનર માં અથવા ક્યારે થોડું ફટાફટ જમવાનું બનવાનું આવે ત્યારે આ વાનગી બનાવી શકાય .. ભાત અને શાક ભેગા કરી કુકર માં વઘારી ને ઝડપથી તમે એક સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો. Hetal Chirag Buch -
-
-
-
વેજ ઓનિયન રાઈસ(veg onion rice in Gujarati)
# માઇઇબુક રાઈસ આપણે અલગ અલગ રીતે બનાવીયે છીયે. બાલકો ને રાઈસ ની સાથે પોષક તત્વો મળી રહે માટે શાક ભાજી ના ઉપયોગ કરી ને ડીશ ને attractive બનાવાના પ્રયાસ છે. ભટપટ 10,15 મીનીટ મા બની જતી ફેવરીટ કીટસ રેસીપી ,જે આપણે.લંચ ,ડીનર મા બનાવી શકીયે... Saroj Shah -
મલ્ટી કલર વેજ પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)
#AM2 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ ગુજરાતી લોકો ને ભાત જોઈએ જ પછી જે રીતે બનાવો, સાદા દાળ ભાત , જીરા રાઈસ, પુલાવ, દમ બિરયાની, ખીર, દૂધ ભાત Bina Talati -
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ વેજ પુલાવ (South Indian Style Veg Pulao Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ વેજ પુલાવઅમારા ઘરમાં દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા જ હોય છે પણ હમણાં આખું અઠવાડિયું સાઉથ ઇન્ડિયન અલગ અલગ રાઈસ બનાવી ને ખાધા .આ રાઈસ થોડા બિરયાની જેવા છે પણ થોડું વેરિએશન કર્યું છે. ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋 Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15916326
ટિપ્પણીઓ (7)